Travel Tips : ચોમાસામાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી લીધો છે, તો આ વસ્તુઓ પર એક વખત નજર કરી લેજો

|

Jun 17, 2024 | 1:24 PM

ચોમાસું શરુ થતાં જ સૌ કોઈ ફરવા જવાનો પ્લાન બનાવી નાંખે છે, પરંતુ ચોમાસામાં ફરવા જતી વખતે કેટલીક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરુરી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જો તમે ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કોઈ બાબતનું ધ્યાન રાખવું પડશે.

1 / 6
ચોમાસાની ઋતુ શરુ થઈ ચુકી છે, આ સાથે જ ફરવાના શૌખીનેએ પહેલાથી જ વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. તો તમે પણ પરિવાર, મિત્રો કે પછી ગર્લફેન્ડ સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તો આ એક વસ્તુનુ ખાસ ધ્યાન રાખજો.

2 / 6
ચોમાસામાં હવામાન ખુબ સુંદર હોય છે. ચારે બાજુ હરિયાળી જોવા મળે છે પરંતુ જો તમે ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે, તો ચાલો જાણીએ   ( photo : indianholiday)

3 / 6
જો તમે ગર્લફ્રેન્ડ કે પછી પરિવાર સાથે ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી પહેલા તમારે વેધર ફોરકાસ્ટ ચેક કરવું પડશે. કારણ કે, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી  જેવી આફતો વિશે માહિતી રાખી શકશો. આનાથી તમને ખબર પડશે કે તમારે તે જગ્યાએ ક્યારે જવું જોઈએ. (photo :abhibus.com)

4 / 6
વધારે સામાન પેક ન કરો, માત્ર જરુર પુરતી વસ્તુઓ જ બેગમાં પેક કરો. તમે એવા કપડા પેક કરજો જે જલ્દી સુકાય જાય. જરુરી વસ્તુઓ જ બેગમાં રાખો. તેમજ ખુબ મોંઘી ઈલેક્ટ્રિક વસ્તુઓ લઈ જવાનો ટાળજો. તેમજ જરુરી દવાઓ જરુર પેક કરજો.(photo :abhibus.com)

5 / 6
સૌથી ખાસ વાત તો એ છે કે, ચોમાસામાં ફરવા જતી વખતે સ્ટ્રીટ ફુડ ન ખાવું જોઈએ, જેનાથી તમને ફુડ પોઈઝનિંગ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. રસ્તામાં ગમે ત્યાં પાણી પીવાનું ટાળો. હંમેશા તમારી સાથે એક પાણીની બોટલ રાખો.(photo :wirally.com)

6 / 6
ગેજેટ્સ પેક કરતી વખતે વોટરપ્રુફ બેગ અને એરટાઈટ જિપલોક પેકનો ઉપયોગ કરો. એવા બુટ પહેરવા કે, જેમાં તમે સરળતાથી ચાલી તેમજ ટ્રેકિગ કરી શકો. (photo : trekkerpedia.com)

Published On - 1:23 pm, Mon, 17 June 24

Next Photo Gallery