Astro Tips : તમારા ઘરમાં પૈસા ન ટકવાના મુખ્ય કારણ કયા છે ?

ઘરમાં પૈસા ન અટકવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

| Updated on: Dec 25, 2024 | 10:41 PM
4 / 5
તૂટેલી ઘડિયાળ, અરીસો અથવા અન્ય વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સ્થિરતા પર અસર પડે છે. આ દિશા ભારે વસ્તુઓ માટે છે. આ દિશામાં હલકી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

5 / 5
રસોડાને અગ્નિનું સ્થાન માનવામાં આવે છે. રસોડામાં ગંદકી અથવા તૂટેલા વાસણો રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. (નોંધ : અહીં આપેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)