અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની નર્મદા કેનાલ પર બનાવ્યો એકસ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ, ટૂંક સમયમાં શરુ થશે મેટ્રો

|

Feb 13, 2024 | 4:24 PM

અમદાવાદમાં મેટ્રોની શરુઆત 2022માં થઈ હતી. અમદાવાદમાં પૂર્વ - પશ્વિમ અને ઉત્તર -દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન લગભગ 10 મીનીટના અંતર મેટ્રો સેવા ઉપલબ્ધ થાય છે. ત્યારે હવે અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર -1 સુધીના મેટ્રો રુટનું કામગીરી શરુ કરવામાં આવી છે.

1 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેકટર -1ના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરુ કરવાના આયોજનના ભાગરુપે મેટ્રોની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

2 / 5
આ નર્મદા કેનાલ પરનો એકસ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે. જેની કામગીરી આખરી તબક્કા પર છે.

3 / 5
કેબલ સ્ટેડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન અને 79 મીટરનો અંતિમ સ્પાન છે. તેમજ  28.1 મીટર ઊંચાઈના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ  છે.

4 / 5
પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.

5 / 5
મેટ્રો માટે રેલ ટ્રેકની કામગીરી પૂર્ણ થયા બાદ માર્ચ , એપ્રિલમાં ટ્રાયલ શરુ કરવામાં આવે તેવી આયોજન મેટ્રો રેલ કોર્પોરેશનએ કર્યુ છે.

Next Photo Gallery