IPL 2026 : સતત 6 હાર બાદ મુશ્કેલીમાં PBKS, પંજાબ આજે હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર

પંજાબ કિંગ્સ (PBKS) IPL 2026ની સીઝન, 2018ની જેમ રમતા જોવાઈ રહી છે. આઠ વર્ષ પહેલાં તેઓએ 6 માંથી 5 મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આગામી 8 માંથી 7 હારી ગઈ હતી અને સાતમા સ્થાને રહી હતી.

| Updated on: May 23, 2026 | 3:58 PM
1 / 6
આ વખતે પણ પંજાબ કિંગ્સની હાલત 2018ની જેમ જોવા મળી રહ્યી છે. ટીમે તેની પ્રથમ મોટાભાગે મેચ જીતી હતી પરંતુ હવે તેને સતત 6 હારનો સામનો કરવો પડ્યો છે. PBKS, જે એક સમયે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાના માર્ગ પર હતી હવે તે પ્લેઓફમાંથી બહાર થવાના માર્ગ પર છે.

2 / 6
અંતિમ ચારમાં ફક્ત એક જ સ્થાન બાકી છે અને ત્યાં પહોંચવા માટે, PBKSને આજે 23મે LSG ને હરાવવાની જરૂર પડશે. એટલું જ નહીં પરંતુ પ્રાર્થના કરવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ (MI) રવિવારે રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવે. જો આજે 23મેના રોજ પંજાબ કિંગ્સની લખનૌ સામે હાર થાય તો PBKSની ફ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

3 / 6
આ IPLની સીઝનમાં LSGના ચાર બેટ્સમેન ઓછામાં ઓછી 10 ઇનિંગ્સ રમી ચૂક્યા છે. માર્શ 563 રન સાથે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પરંતુ પંત ​​ફક્ત 286 રન સાથે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

4 / 6
એકંદરે, LSGના ટોચના સાત બેટ્સમેનોએ આ સિઝનમાં બધી ટીમોમાં બીજા ક્રમે સૌથી ઓછા રન બનાવ્યા છે. ભલે LSGની ફ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ LSG ટીમ સારી બેટિંગ કરવાનો પ્રયત્ન કરશે.

5 / 6
પ્રિયાંશ આર્યના ફોર્મમાં ઘટાડો થયો છે. સિઝનની પ્રથમ 7 ઇનિંગ્સ અને છેલ્લી 5 ઇનિંગ્સમાં તેના આંકડા વચ્ચે નોંધપાત્ર તફાવત છે. તેણે તેની પ્રથમ 7 ઇનિંગ્સમાં 40.43 ની સરેરાશ અને 250.44 ની સ્ટ્રાઇકિંગ સાથે 283 રન બનાવ્યા. તેણે પોતાની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ફક્ત 81 રન બનાવ્યા છે. જેની સરેરાશ 16.20 છે.

6 / 6
આ મેચ એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. જે બેટ્સમેન અને બોલર બંને માટે મદદરૂપ થવાની અપેક્ષા છે. આજે શનિવાર 23મેના દિવસે લખનૌમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને વરસાદની કોઈ શક્યતા નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.