શેર માર્કેટ આવતીકાલે એટલે કે 5 જૂને પણ તૂટશે ? 5 પોઈન્ટમાં સમજો A to Z

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 4300થી વધુ પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી પણ 1300થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જે કોરોના પછી સૌથી મોટો ઘટાડો હતો. ત્યારે આ 5 પોઈન્ટમાં સમજી લઈએ કે ચૂંટણી પરિણામોની આવતીકાલે શેર માર્કેટ પર કેવી અસર પડશે ?

| Updated on: Jun 04, 2024 | 6:56 PM
4 / 5
જો વિપક્ષ ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDU ને સાથે રાખીને સરકાર બનાવવાનો દાવો કરે છે, તો પણ માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે.

જો વિપક્ષ ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDU ને સાથે રાખીને સરકાર બનાવવાનો દાવો કરે છે, તો પણ માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે.

5 / 5
આવતીકાલે એટલે કે 5 જૂનને બુધવારના રોજ માર્કેટ ખુલ્યા પહેલા કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ ના થાય તો પણ શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે.

આવતીકાલે એટલે કે 5 જૂનને બુધવારના રોજ માર્કેટ ખુલ્યા પહેલા કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ ના થાય તો પણ શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે.