Gujarati NewsPhoto galleryListing scams will be curbed, SEBI has issued a circular implementing the changes
લિસ્ટિંગની ગોલમાલ અટકાવવામાં આવશે, સેબીએ પરિપત્ર બહાર પાડી ફેરફાર લાગુ કર્યા
માર્કેટ રેગ્યુલેટર સેબીએ લિસ્ટિંગની અનિયમિતતાઓને રોકવા માટે નવો પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રનો હેતુ IPO અને રિ-લિસ્ટેડ કંપનીઓના ટ્રેડિંગમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે. માર્કેટ રેગ્યુલેટરે પ્રી-સેશન કોલ ઓક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે.
પ્રી-કોલ ઓક્શનના નવા નિયમો 18 સપ્ટેમ્બર 2024થી લાગુ ગણવામાં આવશે. રદ કરાયેલા સોદા વિશેની માહિતી બ્રોકર ટર્મિનલ અને એક્સચેન્જની વેબસાઇટ પર વાસ્તવિક સમયમાં ઉપલબ્ધ થશે.