Winter Tips : ઠંડીના કારણે હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો, થશે ફાયદો

|

Nov 15, 2024 | 6:01 PM

મોટાભાગે શિયાળામાં લોકોને હોઠ ફટવાની સમસ્યા રહેતી હોય છે. મહત્વનું છે કે આનાથી રાહત મેળવવા માટે અહીં નુસખો આપવામાં આવ્યો છે.

1 / 6
ઠંડીના કારણે હોઠ સાથે શરીરની ચામડી અને પગના તળિયા ફટવા લાગે છે. જેના કારણે કેટલીક વાર દુખાવો પણ થતો હોય છે.

2 / 6
શિયાળામાં જો તમને પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો રાત્રે સૂતી વખતે તમારે આ નુસખો કરવાનો છે જેનાથી તમને રાહત મળશે.

3 / 6
- રાત્રે સૂતી વખતે અથવા દીવસમાં એક થી બે વખતે તમારે આ નુસખો અપનાવવાનો છે.

4 / 6
દેશી ગાયનું ઘી તમારે નાભીમાં નાખવાનું છે અને થોડી વાર મસાજ કરવાની છે. આમ કરવાથી તમારા શરીરમાં તમને મોટો ફાયદો થશે.

5 / 6
નાભીમાં મસાજ કર્યા બાદ તેને થોડી વાર છોડી દેવાનું છે. આ નુસખા થી ડ્રાય સ્કિનની તકલીફ માંથી છુટકારો મળશે. મહત્વનું છે કે આ સાથે તમારે દિવસમાં પાણી ખૂબ પીવાનું છે.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

Published On - 5:59 pm, Fri, 15 November 24

Next Photo Gallery