કાનુની સવાલ : ફેમિલી કોર્ટે આપેલા ભારણ-પોષણ અંગેના ચુકાદાને કયાં પડકારી શકાય ?

કાનુની સવાલ: જો ભારણ-પોષણનો કેસ Criminal Procedure Code (CrPC) કલમ 125 હેઠળ ચાલી રહ્યો હોય તો, તેના ચુકાદા સામે સેશન કોર્ટમાં રિવિઝન (Revision) દાખલ કરી શકાય છે. જો ત્યાંથી પણ સંતોષ ન મળે તો પછી હાઇકોર્ટમાં અપીલ કરી શકાય છે. તેની પ્રોસેસ જાણો.

| Updated on: Oct 29, 2025 | 7:00 AM
4 / 6
જરૂરી ડોક્યુમેન્ટ્સ: અપીલ કરતી વખતે સામાન્ય રીતે આવા દસ્તાવેજોની જરૂરી રહે છે: Certified Copy — ફેમિલી કોર્ટના ચુકાદા અથવા આદેશની કોપી, Memo of Appeal — જેમાં અપીલના મુદ્દાઓ લખેલા હોય, Grounds of Challenge — ચુકાદો કેમ ખોટો છે તે કારણો, સંબંધિત પુરાવા અને દસ્તાવેજો, સાથે વકીલનું વકાલતનામું.

5 / 6
CrPC કલમ 125 હેઠળના કેસમાં શું કરવું?: જો ભારણ-પોષણનો કેસ Criminal Procedure Code (CrPC) કલમ 125 હેઠળ ચાલી રહ્યો હોય તો, તેના ચુકાદા સામે સેશન કોર્ટમાં રિવિઝન (Revision) દાખલ કરી શકાય છે. જો ત્યાંથી પણ સંતોષ ન મળે તો પછી હાઇકોર્ટમાં અપીલ કરી શકાય છે.

6 / 6
ફેમિલી કોર્ટનો ચુકાદો અંતિમ નથી. જો તમને લાગે કે ચુકાદામાં ત્રુટિ છે કે તમારું હિત બગાડાયું છે, તો કાયદા હેઠળ તમને હાઇકોર્ટ સુધી અપીલ કરવાનો અધિકાર છે. સમયમર્યાદા અને દસ્તાવેજોની યોગ્ય તૈયારી સાથે અનુભવી વકીલની મદદ લેવી અનિવાર્ય છે. જેથી તમારી ન્યાય માટેની લડત વધુ મજબૂત બને.