કાનુની સવાલ: પેટ્રોલ પંપ પર ઓછુ પેટ્રોલ મળે છે? જાણો તરત શું કરવું અને ક્યાં કરવી ફરિયાદ

કાનુની સવાલ: ઘણી વાર લોકો કહે છે કે પેટ્રોલ પંપ પર પૂરતું પેટ્રોલ મળતું નથી. ઘણા લોકોને શંકા થાય છે કે મીટર પર બતાવેલી માત્રા મુજબ પેટ્રોલ નથી મળતું. જો તમને પણ આવું લાગે તો જાણો કે કાયદા મુજબ તમારી પાસે શું અધિકાર છે અને કેવી રીતે તમે ફરિયાદ કરી શકો છો.

| Updated on: Nov 04, 2025 | 9:00 AM
4 / 7
Oil Company Helpline: Indian Oil: 1800-2333-555. Bharat Petroleum: 1800-22-4344. Hindustan Petroleum: 1800-233-3555 આ નંબર પર તમે કોલ કરી શકો છો.

5 / 7
પુરાવા રાખવો જરૂરી: ફરિયાદ કરતા પહેલા બિલની કૉપિ, પેટ્રોલ ભરાવવાનો સમય, પંપનું નામ અને સ્થળની વિગત જરૂર રાખો. શક્ય હોય તો વીડિયો કે ફોટો પુરાવા પણ લો.

6 / 7
ગ્રાહક ફોરમમાં ફરિયાદ: જો તમારી ફરિયાદનું યોગ્ય નિરાકરણ ન મળે તો તમે ગ્રાહક સુરક્ષા ફોરમ (Consumer Forum)માં કેસ કરી શકો છો. અહીં ગ્રાહકના હિતમાં ન્યાય મેળવવા માટે ફી ખૂબ નાની હોય છે અને પ્રક્રિયા સરળ છે.

7 / 7
આવી છેતરપીંડી રોકવા માટેના ઉપાય: હંમેશા પેટ્રોલ ભરાવતાં પહેલા મીટર “Zero” છે કે નહીં તે તપાસો. બિલ જરૂર લો. લિટરમાં માપણી ચેક કરો. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત વીડિયો લો અને ફરિયાદ કરો.