
બીજા લગ્ન કરવા પાછળ અનેક કારણો છે. જેમાં ઘરેલું હિંસા પણ સામેલ છે. જેમાં પતિ તેમના પત્નીથી પરેશાન થઈ બીજા લગ્ન કરે છે, આનું એક કારણ મેરિટલ અફેર પણ હોય શકે છે.

પહેલી પત્ની હોય અને બીજા લગ્ન જો પુરુષ કરે છે. તો ભારતીય દંડ સંહિતાની કલમ 69 હેઠળ, વ્યક્તિને સાત વર્ષની સજા થાય છે. આ સાથે દંડ પણ મોટો ફટકારવામાં આવે છે.બીજી બાજુ, બીજા લગ્નને રદબાતલ ગણવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે એક પત્ની હોવા છતાં બીજા લગ્નને ગંભીર ગુનો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દ્વિપત્નીત્વ (2 લગ્ન)ને ગંભીર ગુનો ગણીને, નવા કપલને છ મહિનાની જેલની સજા અને બે હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવે છે. કોર્ટે કહ્યું કે બીએનએસની કલમ 69 (દ્વિપત્નીત્વ) હેઠળ, પહેલી પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરવા એ ગંભીર ગુનો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)