કાનુની સવાલ: વિલ બનાવ્યા વિના કોઈ વૃદ્ધ હિન્દુ મહિલા મૃત્યુ પામે છે, તો તેની મિલકતના વારસદાર કોણ બને?

કાનુની સવાલ: જો કોઈ વૃદ્ધ હિન્દુ મહિલા વસિયતનામા વિના મૃત્યુ પામે છે, તો તેની મિલકતનો વારસો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ,1956 ની જોગવાઈઓ અનુસાર નક્કી કરવામાં આવે છે.

| Updated on: Feb 19, 2025 | 1:20 PM
4 / 5
નોંધ: જો સ્ત્રીના બાળકો જીવિત હોય તો મિલકત પતિ અને બાળકો વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. મિલકતનો સ્ત્રોત ગમે તે હોય કલમ 15(1)(A) મુજબ. આમ બિનવસિયત મૃત્યુના કિસ્સામાં હિન્દુ મહિલાની મિલકતનો વારસો મિલકતના સ્ત્રોત અને તેના કુટુંબના માળખા પર આધાર રાખે છે. જે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 ની સંબંધિત કલમો દ્વારા નિયંત્રિત થાય છે.

5 / 5
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

Published On - 1:19 pm, Wed, 19 February 25