કાનુની સવાલ : સપિંડ રિલેશનશીપ શું છે અને શું ભારતીય કાયદા મુજબ સપિંડ રિલેશનશીપમાં થનારા લગ્ન કાયદેસર છે?

હિન્દુ ધર્મ અનુસાર કુલ 8 પ્રકારના લગ્ન હોય છે. પરંતુ આ બધાને ધાર્મિક મંજૂરી મળતી નથી. જેમાં સપિંડ લગ્નનો પણ સમાવેશ થાય છે.હાલમાં સપિંડ લગ્ન ખુબ જ ચર્ચામાં છે. પરંતુ તમે જાણો છો સપિંડ લગ્ન શું છે ? તો ચાલો આજે આપણે સપિંડા લગ્ન વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: Apr 01, 2025 | 3:15 PM
4 / 8
જો કોઈ પુરુષ પોતાની સગી બહેન કે પિતરાઈ બહેન સાથે લગ્ન કરે છે. તો આ લગ્નને (void) ગેરકાયદેસર માનવામાં આવે છે. પરંતુ કેટલાક વિશેષ સમુદાયમાં પિતારાઈ બહેન સાથે લગ્નને સામાજિક રુપથી સ્વીકારવામાં આવે છે. પરંતુ  સગી બહેન સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં માન્ય નથી.

5 / 8
વિશેષ લગ્ન અધિનિયમ, 1954 આ તમામ ધર્મો ઉપર લાગુ થાય છે. (હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે),આ કાયદા હેઠળ પણ સગી બહેન સાથેના લગ્ન સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાન્ય છે.

6 / 8
આવા લગ્નોને ભારતીય દંડ સંહિતાની કલમ 377 અને  કલમ 498A હેઠળ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો કોઈ જબરદસ્તી આવા લગ્ન કરે છે તો તેને જેલ અને દંડની સજા પણ થઈ શકે છે.

7 / 8
ટુંકમાં ભારતમાં કોઈ પણ ધર્મ કે જાતિના વ્યક્તિને પોતાની સગી બહેન સાથે લગ્ન કરવાની પરવાનગી નથી. આ માત્ર સામાજિક અને નૈતિક રુપથી ખોટું છે તે કાયદેસર રીતે પ્રતિબંધિત છે અને તેની સામે કડક કાર્યવાહી કરી શકાય છે.

8 / 8
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

Published On - 8:03 am, Mon, 31 March 25