કાનુની સવાલ : બહેન ક્યારે પોતાના ભાઈની મિલકતમાં હિસ્સો ન માંગી શકે? જાણો કાયદો શું કહે છે?

કાનુની સવાલ: આપણા હિન્દુ ધર્મમાં હવે બહેન અપરિણીત હોય કે તેમના મેરેજ થઈ ગયા હોય પરંતુ પિતાની મિલકતમાં તેનો હક બને છે. પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં બહેનનો હક ક્યારે પણ લાગતો નથી અને તે ભાઈ પાસેથી મિલકતમાં ભાગ માંગી શકતી નથી. તો ચાલો જોઈએ કે કેવી પરિસ્થિતિમાં બહેન ભાગ ન માંગી શકે.

| Updated on: Apr 15, 2025 | 2:50 PM
4 / 7
જો બહેનને દત્તક લેવામાં આવી હોય અને તે દત્તક પરિવારનો ભાગ બની ગઈ હોય તો - આવી સ્થિતિમાં બહેનને સગા પરિવાર (ભાઈ)ની મિલકતની વારસદાર ગણવામાં આવશે નહીં.
તે ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890 અને હિન્દુ એડોપ્શન એન્ડ મેઇન્ટેનન્સ એક્ટ, 1956 હેઠળ આવે છે.

જો બહેનને દત્તક લેવામાં આવી હોય અને તે દત્તક પરિવારનો ભાગ બની ગઈ હોય તો - આવી સ્થિતિમાં બહેનને સગા પરિવાર (ભાઈ)ની મિલકતની વારસદાર ગણવામાં આવશે નહીં. તે ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890 અને હિન્દુ એડોપ્શન એન્ડ મેઇન્ટેનન્સ એક્ટ, 1956 હેઠળ આવે છે.

5 / 7
જો બહેન મુસ્લિમ અથવા ખ્રિસ્તી કાયદા હેઠળ આવે છે - જુદા-જુદા ધર્મો માટે જુદા જુદા ઉત્તરાધિકાર કાયદા છે, જેમ કે: મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ, 1937 અને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 હેઠળ આમાં બહેનોનો હિસ્સો અલગ રીતે નક્કી કરવામાં આવે છે અથવા કેટલાક કિસ્સાઓમાં તે બિલકુલ નક્કી કરવામાં આવતો નથી.

6 / 7
જો મિલકત કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાના નામે ટ્રાન્સફર કરવામાં આવી હોય તો - ટ્રસ્ટ કે દાનમાં આપેલી મિલકત પર કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત દાવો કરી શકશે નહીં. જો બહેને લાંબા સમયથી કોઈ દાવો ન કર્યો હોય અને મર્યાદા અવધિ પૂરી થઈ ગઈ હોય તો - મિલકતનો દાવો કરવા માટે એક મર્યાદિત સમયગાળો પણ છે (મર્યાદા અધિનિયમ, 1963 મુજબ). જો સમયસર દાવો કરવામાં ન આવે, તો બહેન કાયદેસર રીતે દાવો ગુમાવી શકે છે.

7 / 7
(All Image Symbolic) (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(અહીં આપવામાં આવેલા કાયદાઓ મળતી માહિતી મુજબ છે. વધારે જાણવા માટે અને નવા કાયદાઓના અપડેટ માટે તમારા વકીલને મળવું સલાહભર્યું છે.)

Published On - 12:11 pm, Sun, 6 April 25