કાનુની સવાલ : શું પરિણીત બહેન ભાઈની મિલકત પર દાવો કરી શકે? જાણો

ભારતીય કાયદા અનુસાર, પરિણીત બહેન ચોક્કસ પરિસ્થિતિઓમાં તેના ભાઈની મિલકતમાં હિસ્સો દાવો કરી શકે છે, પરંતુ તે મિલકતના પ્રકાર (પૈતૃક અથવા સ્વ-અર્જિત) અને તેના પર કયા કાયદા લાગુ પડે છે તેના પર આધાર રાખે છે.

| Updated on: Apr 27, 2025 | 4:34 PM
4 / 8
આ અધિકાર માત્ર ત્યારે લાગુ થાય છે, જ્યારે સંપત્તિ પિતાની પૈતૃક સંપત્તિ હોય ન કે , ભાઈની પોતાની સંપત્તિ,

5 / 8
 ભાઈની સ્વયં અર્જિત સંપત્તિ છે. એટલે કે, ભાઈએ પોતાની કમાયેલી સંપત્તિ છે તેમજ તેને કોઈ વસીયત  (will) બનાવી નથી તો, જો ભાઈ અવિવાહિત અને તેના સંતાન મૃત્યું પામે છે. તો બહનને ભાઈની સંપત્તિમાં હક મળી શકે છે.

6 / 8
 જો ભાઈને પત્ની અને બાળકો છે, તો પહેલી પ્રાથમિકતા તેમને આપવામાં આવશે.પરિણિત બહેનને ભાઈની સ્વયં અર્જિત સંપત્તિમાં સ્વત કોઈ કાનુની અધિકાર હોતો નથી. જ્યાં સુધી ભાઈ તેને વસિયતનામામાં તે મિલકત ન આપી હોય.

7 / 8
 અન્ય ધર્મો (જેમ કે ઇસ્લામ) માટે વારસાના કાયદા અલગ છે.

8 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

Published On - 7:05 am, Fri, 25 April 25