કાનુની સવાલ : શું પતિ તેની પત્ની સામે ભરણપોષણનો દાવો કરી શકે છે?

તો ચાલો જાણીએ કઈ કલમ હેઠળ પતિ ભરણપોષણ માંગી શકે છે. કલમ 24 અને કલમ 25 આ કલમ હેઠળ જો પત્ની આર્થિક રુપે સક્ષમ છે અને પતિ અસર્મથ છે. તો તેને ભરણપોષણ મળી શકે છે.

| Updated on: Mar 01, 2025 | 8:17 AM
4 / 7
 હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS, 2023)ની કલમ 144 હેઠળ પત્ની, બાળકો અને માતા -પિતા ભરણ પોષણ માટે આવેદન કરી શકે છે.

5 / 7
તો ચાલો જાણીએપતિ કયા કલમો હેઠળ ભરણપોષણ માંગી શકે છે?,હિન્દુ લગ્ન અધિનિયમ, 1955, કલમ 24, કલમ 25 આ કલમો હેઠળ, જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને પતિ અસમર્થ હોય, તો તેણી ભરણપોષણ મળી શકે છે.

6 / 7
જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદમાં ભરણપોષણની વાત આવે છે, ત્યારે મોટાભાગે ભરણપોષણ મેળવવાના અધિકારનો હુકમ પત્નીની તરફેણમાં જાય છે, પરંતુ કાયદા મુજબ બંનેને એકબીજા પાસેથી ભરણપોષણ માંગવાનો અને મેળવવાનો અધિકાર છે.  (all photo : canva)

7 / 7
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)