
તમારા છોડને પાણી આપવા માટે આરોનું વેસ્ટ વોટરનો ઉપયોગ કરવાથી તમારા છોડને લાંબા સમય સુધી જીવવામાં મદદ મળી શકે છે અને તેમની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.આરોના વેસ્ટ વોટરમાં નોર્મલ પાણીને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઘરની સફાઈમાં માટે પાણીની જરુર પડે છે. આરોનું વેસ્ટ વોટરથી ઘરમાં સાફ - સફાઈ કરી શકીએ છીએ.