IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો

આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો

| Updated on: Apr 07, 2025 | 12:21 PM
4 / 6
કેદારનાથ માટે પહોંચવાા પ્રથમ હેલી યાત્રા  ફાટાથી સવારે 6:50 વાગ્યે ઉપડે છે અને સવારે 7:00 વાગ્યે કેદારનાથ પહોંચે છે. જે પછી કેદારનાથથી ફાટા પાછા ફરવાનો ફ્લાઇટનો સમય બપોરે 12: 40 વાગ્યા સુધીનો છે અને પછી હેલિકોપ્ટર બપોરે 12 : 50 વાગ્યે ફાટા પહોંચશે. ફાટાથી કેદારનાથનું અંતર હેલિકોપ્ટર દ્વારા માત્ર 10 મિનિટમાં કાપવામાં આવે છે. જોકે, ક્યારેક હવામાનને કારણે સમય બદલાય છે.

5 / 6
સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે ટિકિટના ભાવમાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ મુસાફર આવવા-જવા માટેનું ભાડું જોઈએ તો સિરસી થી કેદારનાથ સુધી 6061 રુપિયા, ફાટાથી કેદારનાથ સુધી 6063 રુપિયા અને ગુપ્તકાશી થી કેદારનાથ સુધી 8533 રુપિયા રહેશે.

6 / 6
જે પણ શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટરનું બુકિંગ કરવા જઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે, બુકિંગ ત્યારે શક્ય હશે. જ્યારે કેદારનાથ યાત્રા  માટે રજિસ્ટ્રેશન પ્રકિયા પુરી કરી હશે. કેદારનાથ યાાત્રા માટે રજિસ્ટ્રેશનની પ્રકિયા જરુરી છે.તમને જણાવી દઈએ કે, નોંધણી કરાવવા માટે, સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in પર જઈને આધાર કાર્ડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.