તૈમુર અને જેહ કરીનાના સંતાન નથી ! કરિશ્મા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવી આ વાત, જાણો વિગત

કરીના અને કરિશ્મા આ બંને બહેનો વચ્ચેનો સંબંધ એટલો મજબૂત છે કે તેઓ એકબીજા સાથે કલાકો સુધી વાતો કર્યા કરતા હોય છે. એટલુ જ નહીં જ્યારે સૈફ પર હુમલો થયો ત્યારે કરિશ્મા પણ રાત્રે તેની બહેન કરીનાના ઘરે પહોંચીને તેને હિંમત આપતી રહી હતી.

| Updated on: Jul 11, 2025 | 10:31 AM
4 / 7
બહેન પ્રત્યેના અપાર પ્રેમ અને સ્નેહની વાત કરવા સાથે કરિશ્માએ હવે એક ઇન્ટરવ્યૂથી  હલચલ મચાવી દીધી છે. તેણે કરીનાના બાળકો વિશે એક મોટી વાત કહી છે. જે જાણીને લોકો ચોંકી ગયા છે.

5 / 7
તાજેતરમાં, કરિશ્માના એક ઇન્ટરવ્યુનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં કરિશ્માએ કહ્યું હતું કે, "મારું જીવન હવે ખૂબ જ સુંદર છે. હું 4 બાળકો સાથે સારી રીતે ચાલી રહી છું!" આ પછી, કરિશ્માએ મોટો ધમાકો કર્યો. કરિશ્માએ કહ્યું, "જો હું તમને એક રહસ્ય કહું તો, મારા બે બાળકો છે. એક છોકરી અને એક છોકરો.

6 / 7
કરિશ્માએ જણાવ્યુ કે હું કરીના અને સૈફના બંને બાળકો, તૈમૂર અને જેહની વાસ્તવિક માતા છું! કારણ કે, કરીનાએ તેમને જન્મ આપ્યો છે. તૈમૂર અને જેહ નાના હતા ત્યારથી મારી સાથે છે.

7 / 7
કરિશ્માએ જણાવ્યુ કે હું તેમને બધું શીખવું છું. તેઓ મને કરીના કરતાં વધુ પ્રેમ કરે છે." કરિશ્મા અહીં સમાપ્ત થઈ નહીં. અભિનેત્રીએ કહ્યું, "કરિના પણ મારા માટે દીકરી જેવી છે! તો તે અર્થમાં હું 5 બાળકોની માતા છું

Published On - 10:30 am, Fri, 11 July 25