JioPC Launched : મુકેશ અંબાણીના Reliance એ લોન્ચ કર્યું ભારતનું પહેલું AI-રેડી ક્લાઉડ PC, જાણો વિશેષતા

રિલાયન્સ જિયોએ JioPCના લૉન્ચ સાથે કમ્પ્યુટિંગ જગતમાં નવી ક્રાંતિ સર્જી છે. આ AI-સક્ષમ, ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ ભારતીયો માટે એક સમર્થ અને સુરક્ષિત કમ્પ્યુટિંગ અનુભવ લાવશે – તેમાં પણ કોઈ ભારે રોકાણ કે હાર્ડવેરની જરૂરિયાત વિના.

| Updated on: Jul 29, 2025 | 10:11 PM
4 / 7
JioPC યુઝર્સ માટે વધુ સર્જનાત્મક અને પ્રોડક્ટિવ બની શકે તે માટે અડોબી સાથે ભાગીદારી કરી છે. યુઝર્સને Adobe Express અને અન્ય એઆઇ આધારિત ટૂલ્સનો મફત ઍક્સેસ મળે છે. તેના સિવાય 512GB ક્લાઉડ સ્ટોરેજ, માઇક્રોસોફ્ટ ઓફિસ (બ્રાઉઝર) અને અન્ય એપ્લિકેશન્સ પણ ઉપલબ્ધ છે.

5 / 7
JioPC ખાસ કરીને વિદ્યાર્થીઓ, વર્ક ફ્રોમ હોમ કરતાં વ્યાવસાયિકો, નાના વેપારીઓ અને વિકાસ પામતા પરિવારો માટે ડિઝાઇન થયું છે. કોઈ રિપેર નહીં, કોઈ ડિપ્રિસિયેશન નહીં – જેમ તમારું કામ વધે તેમ જિયોપીસી પણ સાથે સાથે વિકસે છે.

6 / 7
JioPC હાલ ભારતભરના તમામ જિયોફાઇબર અને જિયો એરફાઇબર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. નવા યુઝર્સ માટે એક મહિનો મફતમાં સેવા ઉપલબ્ધ છે – એટલે કે તમે પહેલા અજમાવી શકો અને પછી ફુલ સબ્સ્ક્રિપ્શન લઈ શકો.

7 / 7
JioPC  શરૂ કરવા માટે તમારે બસ તમારું Jio સેટ-ટોપ બોક્સ ચાલુ કરવું, JioPC એપ ખોલવી, ‘Get Started’ પર ક્લિક કરવું અને તમારું કીબોર્ડ-માઉસ જોડવું. પછી તો બસ લૉગિન કરો અને ક્લાઉડ PC પર કામ શરૂ કરો. (image-jioPC)

Published On - 10:07 pm, Tue, 29 July 25