રોકેટ બન્યો Jio નો GMP! દરેક શેર પર બમ્પર કમાણીના સંકેત, શું રોકાણકારોનું નસીબ ચમકશે?

મુકેશ અંબાણીની અગ્રણી ટેલિકોમ અને ડિજિટલ સેવા આપતી કંપની Jio Platforms ટૂંક સમયમાં ભારતનો સૌથી મોટો IPO લાવવા જઈ રહી છે, જેને લઈને શેરબજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ IPOએ ખુલતા પહેલાં જ ગ્રે માર્કેટ (GMP) માં મજબૂત પ્રીમિયમ મેળવીને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.

| Updated on: Oct 07, 2026 | 2:36 PM
1 / 7
મુકેશ અંબાણીના JIO પ્લેટફોર્મ્સનો આઈપીઓ (IPO) ટૂંક સમયમાં જ ખુલવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ IPO એ ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે.

2 / 7
Jioનો જીએમપી (GMP) જોરદાર ઉછાળો મારી રહ્યો છે. Jio પ્લેટફોર્મ્સના IPOનો GMP ₹160-₹167 ની આસપાસ ચાલી રહ્યો છે. ટૂંકમાં, પ્રત્યેક શેર પર તમને ₹160-₹167નો વધારો મળી શકે છે. જો કે, GMP એ માત્ર એક અનુમાન છે.

3 / 7
આ અનુમાનના આધારે એ વાતનો અંદાજ લગાવવામાં આવે છે કે, કયા IPOનું લિસ્ટિંગ કેટલા પર થઈ શકે છે? એ જરૂરી નથી કે, જો આઈપીઓનો જીએમપી સારો હોય તો તેનું લિસ્ટિંગ પણ ધમાકેદાર જ થાય.

4 / 7
મુકેશ અંબાણીની જીઓ પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબરથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલી શકે છે. અહેવાલો મુજબ, કંપની આઈપીઓ દ્વારા લગભગ 3.8 અબજ ડોલર એકત્ર કરવા માંગે છે અને આ ભારતનું સૌથી મોટું લિસ્ટિંગ હોઈ શકે છે. જો આ  IPO 21 ઓક્ટોબરે ખુલશે, તો તેનું સંભવિત લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થઈ શકે છે.

5 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની 12 ઓક્ટોબર પછી પોતાનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઈલ કરી શકે છે અને આઈપીઓનો પ્રાઈસ બેન્ડ ₹1,150-1,220 પ્રતિ શેર હોઈ શકે છે.

6 / 7
ભારતમાં નાની-મોટી તમામ પ્રકારની કંપનીઓ  IPO લાવી રહી છે. આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે એકત્ર કરવામાં આવેલી રકમે આ સમયગાળા માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

7 / 7
પ્રાઇમ ડેટાબેઝ (PRIME Database) અનુસાર, લગભગ 250 કંપનીઓ  IPO દ્વારા કુલ મળીને ₹4.65 ટ્રિલિયન ($48 અબજ) એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.