ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના દિવા શાહ સાથે થયા લગ્ન, તસવીરો આવી સામે

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે પરંપરાગત અને સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા. આ શુભ પ્રસંગ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો જેમાં ફક્ત પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા.

| Updated on: Feb 07, 2025 | 8:58 PM
1 / 7
અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે લગ્ન કર્યા હતા.

2 / 7
આ પ્રસંગે ગૌતમ અદાણીએ ₹10,000 કરોડના સામાજિક સેવાના પ્રોજેક્ટની જાહેરાત કરીને એક ઉદાહરણ બેસાડ્યું.

3 / 7
લગ્ન પહેલા, જીત અદાણીએ પ્રયાગરાજમાં મહાકુંભના આશીર્વાદ લીધા હતા.

4 / 7
અદાણી પરિવારે લગ્ન સમારોહનું આયોજન સાદગી અને પરંપરાગત મૂલ્યો સાથે કર્યું હતું.

5 / 7
ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવપરિણીત મહિલાઓ માટે 'મંગલ સેવા' યોજના શરૂ કરી.

6 / 7
ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે સેવા અને સમાજ કલ્યાણને પ્રાથમિકતા આપી. "

7 / 7
લગ્ન પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક સરળ અને ભાવનાત્મક વાતાવરણમાં થયા હતા.

Published On - 8:03 pm, Fri, 7 February 25

Follow Us
Loading...
Unable to load recommendations.