
જો તમે શિયાળાની ઋતુમાં વારંવાર શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો તમારે દરરોજ હળદર અને ગોળ સાથે દૂધ પીવું જોઈએ. તેનાથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે.

જો કોઈને આર્થરાઈટિસની સમસ્યા હોય અને સાંધામાં ખૂબ દુખાવો થતો હોય તો તે ગોળ-હળદરવાળું દૂધ પી શકે છે. હળદર અને ગોળમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીનો ઈલાજ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)