IRCTC Tour Package : જો નવુ વર્ષ વિદેશમાં સેલિબ્રેટ કરવા માંગો છો, આઈઆરસીટીસી વિદેશ માટે સસ્તુ ટુર પેકેજ લાવ્યું

|

Nov 19, 2024 | 5:37 PM

આઈઆરસીટીસી તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. જેના હેઠળ નવા વર્ષ તમે વિદેશ ફરવાની મજા માણી શકો છો. તો ચાલો જાણી લઈએ આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ કેટલા દિવસનું છે તેમજ ચાર્જ કેટલો છે.

1 / 5
 આઈઆરસીટીસી તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. નવા વર્ષને સ્પેશિયલ બનાવવા માટે તમે પરિવાર સાથે મિત્રો સાથે કે પછી પત્નીને લઈ વિદેશ પ્રવાસ પર જઈ શકો છો.

2 / 5
આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં પ્રવાસીઓ દુબઈ અને અબુધાબીનો પ્રવાસ કરી શકે છે. આ ટુર પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે. આઈઆરસીટીસીએ આ ટુર પેકેજ DUBAI-ABU DHABI-SHOPPING FESTIVAL SPECIALના નામથી લોન્ચ કર્યું છે.

3 / 5
આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં તમે મિરેકલ ગાર્ડન, મરીના ક્રૂજ, બુર્ઝ ખલીફા,ડેઝર્ટ સફારી તેમજ ડિનર અને પાર્ટીની મોજ માણી શકો છો. આ ટુર પેકેજ 19 જાન્યુઆરી 2025થી શરુ થશે.તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ બેંગ્લોર થી શરુ તશે.

4 / 5
 આ ટુર પેકેજમાં તમારા રહેવાનો જમવાનો તમામ ખર્ચ આ ટુર પેકેજમાં સામેલ છે. જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે  1,11,150 રુપિયા ચાર્જ આપવાનો રહેશે. 2 લોકો માટે 94,990 તેમજ 3 લોકો માટે 92,650 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

5 / 5
જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરી શકો છો. તેમજ વધુ જાણકારી માટે તમે આઈઆરસીટીસી  (all photo : Visit Saudi)

Next Photo Gallery