AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Rajasthan Tour Package : ખાટુ શ્યામજીના દર્શન સાથે રાજસ્થાનની સફર ! IRCTC લાવ્યું 8 દિવસનું ખાસ ટુર પેકેજ

નવેમ્બરમાં રાજસ્થાન અને ખાટુ શ્યામજીના દર્શનનું આયોજન કરી રહ્યા હોવ તો IRCTC નું 'રોયલ રાજસ્થાન' એર ટુર પેકેજ શ્રેષ્ઠ વિકલ્પ છે. 7 રાત અને 8 દિવસના આ પ્રવાસમાં ફ્લાઇટ, હોટેલ, ભોજન સહિત લોકલ મુસાફરીની તમામ સુવિધાઓ મળશે, જાણો બુકિંગ વિગતો.

| Updated on: Oct 13, 2026 | 4:42 PM
Share
જો તમે નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ફરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો IRCTC તમારા માટે એક વિશેષ ટુર પેકેજ લઈને આવ્યું છે. IRCTC ની લખનૌ સ્થિત પ્રાદેશિક કચેરી દ્વારા ‘રોયલ રાજસ્થાન વિથ ખાટુ શ્યામજી’ નામથી એક ખાસ હવાઈ (એર) ટુર પેકેજ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પેકેજમાં મુસાફરોને ખાટુ શ્યામજીના પવિત્ર દર્શન સાથે રાજસ્થાનના પ્રખ્યાત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવાની ઉત્તમ તક મળશે.

1 / 6
ક્યારથી શરૂ થશે આ યાત્રા?: IRCTC નો આ પ્રવાસ 24 નવેમ્બર 2026 થી શરૂ થઈને 1 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. કુલ 7 રાત અને 8 દિવસના આ પેકેજમાં જયપુર, ખાટુ શ્યામજી, પુષ્કર, જોધપુર અને જેસલમેરનો પ્રવાસ કરાવવામાં આવશે. યાત્રીઓ ધાર્મિક સ્થળોના દર્શન ઉપરાંત રાજસ્થાનની ભવ્ય સંસ્કૃતિ, ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો અને જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકશે.

2 / 6
પેકેજમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?: આ એર ટુર પેકેજમાં લખનૌથી ફ્લાઇટ ટિકિટની સુવિધા સામેલ છે. મુસાફરો માટે આરામદાયક હોટેલમાં રોકાણની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સવારનો નાસ્તો અને રાત્રિનું ભોજન પણ પેકેજમાં સમાવિષ્ટ છે. લોકલ સાઇટસીઇંગ માટે એસી વાહનો ઉપલબ્ધ રહેશે તેમજ પ્રવાસીઓની મદદ અને માર્ગદર્શન માટે અનુભવી ટુર એસ્કોર્ટ હાજર રહેશે.

3 / 6
કેટલું રહેશે ભાડું? IRCTC એ આ ટુર પેકેજનો ખર્ચ મુસાફરોના રૂમ શેરિંગ આધારે નક્કી કર્યો છે: સિંગલ ઓક્યુપન્સી: ₹74,300 પ્રતિ વ્યક્તિ (એકલા રૂમમાં રહેવા માટે). ડબલ ઓક્યુપન્સી: ₹57,800 પ્રતિ વ્યક્તિ. ટ્રિપલ ઓક્યુપન્સી: ₹55,100 પ્રતિ વ્યક્તિ.

4 / 6
બાળકો માટે ભાડું: 5 થી 11 વર્ષના બાળકો (બેડ સાથે): ₹48,100. 5 થી 11 વર્ષના બાળકો (વિધાઉટ બેડ): ₹43,700. 2 થી 5 વર્ષના બાળકો (વિધાઉટ બેડ): ₹27,100.

5 / 6
કેવી રીતે કરશો બુકિંગ? IRCTC ઉત્તર ક્ષેત્રના ચીફ રિજનલ મેનેજરના જણાવ્યા અનુસાર, આ પેકેજનું બુકિંગ 'વહેલા તે પહેલાના ધોરણે' (First Come, First Served) થશે. રસ ધરાવતા મુસાફરો IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctc.com પરથી ઓનલાઇન બુકિંગ કરી શકે છે અથવા લખનૌ સ્થિત પર્યટન ભવન ખાતે આવેલી કચેરીનો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબરો 9305111765, 9236391911, 9236391909, 8287930912 અને 8287930902 પર સંપર્ક કરી શકાય છે.

6 / 6

5 ટકાથી વધુ ઉછળ્યો સુઝલોન શેરનો ભાવ, બ્રોકરેજે કહ્યું- 73 ટકા વધી શકે છે: જાણો 5 મોટા કારણો

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો

મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય

નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા

જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા

આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

g clip-path="url(#clip0_868_265)">