IPL Ball Price : IPLમાં ફેંકાતા દરેક બોલની કિંમત શું છે? જાણો

એક IPL મેચના બોલની કિંમત સામાન્ય રીતે આશરે 10 હજારથી 15 હજારની વચ્ચે હોઈ શકે છે. જોકે, વ્યાપારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મીડિયા અને બ્રોડકાસ્ટ રાઈટ્સના કારણે IPLમાં ફેંકવામાં આવતો દરેક એક બોલ BCCI માટે આશરે 49 લાખ રૂપિયાની કમાઈ કરે છે.

| Updated on: May 24, 2026 | 11:32 AM
1 / 6
ક્રિકેટ બોલ સાથે સંકળાયેલા ખર્ચ અને મૂલ્ય પર નજીકથી નજર નાખવાથી ઘણી મુખ્ય વિગતો બહાર આવે છે. ક્રિકેટ ઉપયોગમાં આવતો બોલ કૂકાબુરા ટર્ફ વ્હાઇટ છે.

2 / 6
આ બોલ આઈપીએલ (IPL), વન-ડે (ODI) અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં ઉપયોગમાં લેવાતો સફેદ ક્રિકેટ બોલ છે. જથ્થાબંધ ખરીદીના આધારે એક બોલની કિંમત સામાન્ય રીતે આશરે 10 હજારથી 15 હજારની વચ્ચે હોઈ શકે છે.

3 / 6
ઘસારો અને બદલાવને કારણે એક મેચમાં સામાન્ય રીતે 5થી 6 વાર બોલ વપરાય છે. તેથી એક મેચમાં બોલ બદલવાનો કુલ ખર્ચ અંદાજે 50 હજારથી 90 હજાર થાય છે.

4 / 6
IPLમાં એક બોલની કિંમત તેના બ્રોડકાસ્ટ અને સ્પોન્સરશિપના મૂલ્ય પર થાય છે. BCCIના આશરે 48,390 કરોડ રૂપિયાના બ્રોડકાસ્ટ અધિકાર કરાર મુજબ, IPLમાં ફેંકાતા દરેક બોલનું અંદાજિત મૂલ્ય લગભગ 49 લાખ રૂપિયા ગણવામાં આવે છે.

5 / 6
જો અન્ય બોલ સાથે તુલના કરવામાં આવે તો લોકલ ક્લબ વ્હાઈટ બોલ આશરે 800થી 1,500ની વચ્ચે હોય છે. ત્યારે રણજી ટ્રોફીમાં વપરાતો રેડ બોલ આશરે 4 હજારથી લઈ 6 હજાર સુધી હોઈ શકે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us