SRH vs RR વચ્ચેની મેચમાં IPL ઇતિહાસમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ આજે તૂટવાથી માત્ર 1 રન દૂર હતો.
સૌથી મોટા સ્કોર માટેના ટોચના 5 રેકોર્ડમાંથી ચાર હૈદરાબાદ ટીમના નામે છે.
જ્યારે પણ SRH ટીમ અથવા કોઈપણ ટીમે 263 કે તેથી વધુ સ્કોર કર્યો છે, ત્યારે તેઓ મેચ જીતી ગયા છે.
કુલ 6 વખત 263 કે તેથી વધુનો સ્કોર બનાવવામાં આવ્યો છે અને આજે તે 6ઠ્ઠી વખત આ સ્કોર બન્યો છે.
સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ 287 છે, અને આ પણ હૈદરાબાદ ટીમે બનાવ્યો હતો.