Gujarati NewsPhoto galleryInvestors buy heavily on shares at Rs 56 price rockets this good news has an impact on the stock
Huge Buying: 56 રૂપિયાના શેરમાં રોકાણકારોની ભારે ખરીદી, રોકેટ બન્યો ભાવ, આ સારા સમાચારની સ્ટોક પર અસર
સ્મોલ-કેપ સ્ટોકની કિંમત 100 રૂપિયાથી નીચે છે. આજે શુક્રવારે અને 29 નવેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો અને 56.20 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. શેર છેલ્લા પાંચ દિવસમાં 13% અને એક મહિનામાં 18% વધ્યા છે. સ્ટોક આ વર્ષે અત્યાર સુધીમાં 5% અને એક વર્ષમાં 6% વધ્યો છે.