તેલ, ખાંડ, લોટ, દૂધ, ઘી… જાણો 1947 માં આ 10 વસ્તુઓની કિંમત કેટલી હતી ?

15 ઓગસ્ટ ના દિવસે દેશ આઝાદીની 79 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હતો.આ અંગે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન, શું તમે જાણો છો કે આજે ખૂબ જ ઊંચા ભાવે મળતી વસ્તુઓની કિંમત 1947 માં શું હતી?

| Updated on: Aug 16, 2025 | 9:38 PM
4 / 10
આઝાદીના વર્ષમાં એક કિલો ઘીનો ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે 700-900 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

5 / 10
1947 માં ચોખાનો ભાવ 12  પૈસા પ્રતિ કિલો હતો અને આજે તેનો સરેરાશ દર 50 રૂપિયા પ્રતિ કિલો છે.

6 / 10
સ્વતંત્રતાના વર્ષમાં ફુલ મલાઈ દૂધનો ભાવ 12 પૈસા પ્રતિ લિટર હતો, પરંતુ આજે તે 66 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

7 / 10
1947 માં સાયકલનો ભાવ 20 રૂપિયાની આસપાસ હતો, પરંતુ હવે સામાન્ય સાયકલ માટે 5000 રૂપિયા સુધી ખર્ચ કરવો પડે છે.

8 / 10
2025 માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે, પરંતુ 1947માં તે 10 ગ્રામ 88.62 રૂપિયા હતો.

9 / 10
પેટ્રોલની વાત કરીએ તો, 1947માં તેની કિંમત પ્રતિ લિટર માત્ર 27 પૈસા હતી, પરંતુ હવે તે ઘણી જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ રહી છે.

10 / 10
રેલવે ભાડાની વાત કરીએ તો, 1947માં દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રથમ વર્ગનો ભાડો 123 રૂપિયા હતો, જેના માટે હવે લગભગ 1000 રૂપિયા ખર્ચવા પડે છે. 5000 (રાજધાની એક્સપ્રેસ).