કુમકુમ સીરિયલમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતાનો પરિવાર જુઓ

હુસૈન કુવાજેરવાલા એક સમયે ટેલિવિઝન જગતમાં ઘર-ઘરમાં જાણીતું નામ હતું અને ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું. ચાલો જાણીએ કે આ અભિનેતા હાલમાં ક્યાં છે અને શું કરી રહ્યો છે. તે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

| Updated on: Oct 21, 2026 | 7:10 AM
1 / 12
ટીવીની દુનિયામાં અનેક કલાકારો એવા છે. જે એક સમયે ઘરે ઘરે ફેમસ હતા પરંતુ હવે તેઓ લાઈમલાઈટથી સંપૂર્ણ દુર છે. આજે આપણે આવા જ એક હુસૈન કુવાજેરવાલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું. જેમણે ટીવીની દુનિયામાં મોટું નામ કમાયું છે.

2 / 12
હુસૈન કુવાજેરવાલાનો પરિવાર જુઓ

હુસૈન કુવાજેરવાલાનો પરિવાર જુઓ

3 / 12
હુસૈન કુવાજેરવાલા 12 ઓક્ટોમ્બર 2026ના રોજ પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો ચાલો આજે આપણે કુમકુમમાં સુમિત વાધવાનો રોલ પ્લે કરી ઘરે ઘરે ફેમસ થનારા અભિનેતા વિશે વિસ્તારથી જાણીશું.

4 / 12
 હુસૈન કુવાજેરવાલા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા, હોસ્ટ અને મોડલ છે. મોડેલિંગ અને જાહેરાતો પછી હુસૈન કુવાજેરવાલાએ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં ભૂમિકા ભજવી હતી, જે પછી કુમકુમ - એક પ્યારા સા બંધનમાં જુહી પરમાર (2002-2009) સામે સુમીત વાધવા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

5 / 12
તે નચ બલિયે 2 નો વિજેતા છે અને તેણે ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડી 6 માં પણ ભાગ લીધો હતો.હુસૈન કુવાજેરવાલાએ 2013માં શ્રી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

6 / 12
 તેણે જયવીર ચોપરા તરીકે કોમેડી શો સાજન રે ફિર જૂત મત બોલો (2017-2018) સાથે 8 વર્ષ પછી ટેલિવિઝનમાં પુનરાગમન કર્યું હતુ. હુસૈન કુવાજેરવાલા ટીવીનો ફેમસ ચહેરો રહી ચૂક્યો છે.

7 / 12
હુસૈન કુવાજેરવાલાનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. 1996માં ફેમસ સીરિયલ હમ પાંચથી તેમણે પોતાના કરિયરની શરુઆત કરી હતી.ત્યારબાદ તેમણે અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે. તેમણે આશીર્વાદ, કન્યાદાન, રિશ્તે અને સરહદ જેવી સીરિયલમાં પણ કામ કર્યું છે.

8 / 12
તેમના ક્યોકિ સાસ ભી કભી બહુથી નામની સીરિયલમાં તેના કામના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 2002માં કુમકુમ સીરિયલમાં સુમિત વાધવાના રોલમાં લીડ અભિનેતાની કમાન સંભાળી ઘરે ઘરે ઓળખ બનાવી હતી.

9 / 12
 આ સીરિયલ 7 વર્ષ સુધી સુપરહિટ રહી હતી. હાલમાં તે 3 વર્ષથી અભિનયની દુનિયાથી દુર છે. પર્સનલ લાઈફ એન્જોય કરી રહ્યો છે. 2023માં તે ઈન્ડિયન આઈડલ હોસ્ટ કરતા પણ જોવા મળ્યા હતા.

10 / 12
હુસૈનને એક ટીવી અભિનેતા સિવાય એક હોસ્ટ તરીકે ખુબ પોપ્યુલારિટી મળી હતી.

11 / 12
તેમણે ઈન્ડિયાઝ બિગેસ્ટ સિને સ્ટારની ખોજ, ઈન્ડિયન જૂનિયર, ઈન્ડિયન આઈડલ અને કિસમે કિતના હૈ દમ નામની ટીવી સીરિયલ હોસ્ટ કરી હતી.

12 / 12
આ સિવાય તેમણે એક સ્પર્ધક તરીકે નચ બલિયે ની સીઝન 2 જીતી હતી. ત્યારબાદ નચ બલિયેની સીઝન 3માં તે હોસ્ટની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Published On - 7:09 am, Wed, 21 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.