Stocks Forecast 2025: કઈ કંપનીમાં રોકાણ કરવું ખબર નથી પડતી ? આ શેરમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થવાની શક્યતા

ભારતમાં મોટાભાગના લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત એવી કંપનીના શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે. જેમાં તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે. ત્યારે અમે તમારા માટે કંપનીના શેરનું ફોરકાસ્ટ લઈને આવ્યા છીએ. જેમાં તમને 5 એવી કંપનીનું ફોરકાસ્ટ જણાવીશું. જેનાથી તમને ખ્યાલ આવે કે તે શેરમાં રોકાણ કરવાથી ફાયદો થશે કે નુકસાન.

| Updated on: Oct 22, 2025 | 11:45 AM
4 / 9
JSW Cement Ltdના ફોરકાસ્ટમાં 1 નિષ્ણાતે શેરની સ્ટ્રોંગ ખરીદી માટે કહ્યું છે. જ્યારે 1 નિષ્ણાતે ખરીદવા અને 2 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે.

5 / 9
આ ઉપરાંત Amara Raja Energy & Mobility Ltdનું 11 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 1255 અને ન્યૂનતમ કિંમત 925 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

6 / 9
Amara Raja Energy & Mobility Ltdના પ્રિડિકશન કરતા 2 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા જણાવ્યું છે. તેમજ 3 નિષ્ણાતોએ બાય કરવા માટે કહ્યું છે. ત્યારે 4 નિષ્ણાતે હોલ્ડ કરવા, અન્ય 1 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ કરવા માટે કહ્યું છે.

7 / 9
આ તરફ Tata Consumer Products Ltdના ફોરકાસ્ટમાં 30 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. જેમાં તેમને શેરની મહત્તમ કિંમત 1330 અને ન્યૂનતમ કિંમત 706 થાય તેવું ફોરકાસ્ટ કર્યું છે.

8 / 9
આ કંપનીના વિશ્લેષણ દરમિયાન 6 નિષ્ણાતે શેર હોલ્ડ કરવા માટે કહ્યું છે. ત્યારે 1 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ માટે કહ્યું છે. તેમજ 15 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા માટે જણાવ્યું છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.