
Brainbees Solutions Limited કંપનીના હાલના શેર પ્રાઈઝ 280 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. તેના ભવિષ્યમાં MAX પ્રાઈઝ 480 તેમજ MIN પ્રાઈઝ 370 સુધી રહેવાની શક્યતા છે.

આ કંપની વિશે 7 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 5 લોકો એવું કહી રહ્યા છે કે આ શેર અત્યારે તમે ખરીદી શકો છો. ભવિષ્યમાં તેના ભાવ વધવાની શક્યતા છે.

Navin Fluorine International Limited કંપનીના અત્યારે પ્રાઈઝ 5570 ચાલી રહ્યા છે. તેના ભવિષ્યમાં પ્રાઈઝ 7000 સુધી તેમજ લો પ્રાઈઝ 4250 રહેવાની શક્યતા છે.

આ કંપની વિશે 26 એનાલિસ્ટોએ એનાલિસિસ કર્યું છે. તેમાંથી 16 લોકોએ એવું કહ્યું કે તમે આ શેર અત્યારે ખરીદી શકો છો. 4 થી 5 લોકોએ આ શેર વેચી દેવાની વાત કરી છે.

PI Industries Limited કંપનીના હાલ શેર પ્રાઈઝ 3323 રુપિયા ચાલી રહ્યા છે. ભવિષ્યમાં આ શેર 6500 એ તેમજ મિનિમમ તેની પ્રાઈઝ 2800 સુધી રહેવાની શક્યતા છે.

આ કંપની વિશે 23 એનાલિસ્ટોએ એનાલિસિસ કર્યું છે. તેમાંથી 10 એનાલિસ્ટોએ એવું કહ્યું કે આ શેર ખરીદી શકો છો. તેમાંથી 6 લોકોએ કહ્યું કે તમે તેને વેચી શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.