
આ કંપનીના શેર વિશે 9 એક્સપર્ટમાંથી 3 લોકો એવું કહે છે કે હમણાં આ શેર તમે ખરીદી શકો છો તેમજ 3 લોકો એવો મત આપે છે કે આ કંપનીના શેરને તમે અત્યારે Hold પર રાખી શકો છો. ના વહેંચો કે ના ખરીદો.

બજાજ હાઉસિંગનું 8 એનાલિસ્ટોએ ફોરકાસ્ટ કર્યું છે. હાલમાં આ કંપનીના શેરના ભાવ 108.22 છે. તે વધીને 160 સુધી તેમજ ઘટીને 86 સુધી જવાની શક્યતાઓ ધરાવે છે.

ઉપર ફોટોમાં દેખાય છે તે મુજબ 8 માંથી માત્ર 1 જ વ્યક્તિ એવું કહે છે કે આ શેર ખરીદો. 4 લોકો એવું કહે છે કે આ શેરને વહેંચી નાખો તેમજ 3 લોકો એવું કહે છે કે હજી આ શેરને Hold પર રાખો.

ITC હોટલ્સના હાલના શેર પ્રાઈઝ 214.70 છે. આ કંપનીનું એનાલિસિસ 6 એક્સપર્ટ દ્રારા થયેલું છે. આ શેર વધીને 271 સુધી વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

ઉપરનો સ્પીડ મીટર જોતા ખ્યાલ આવે છે કે 6 માંથી 4 લોકો એ આ શેર ખરીદવાનું કહે છે તેમજ 1 વ્યક્તિ જ આ શેરને સેલ કરવાનું કહી રહ્યા છે. તમે તમારા અનુકુળ તેમજ પ્રતિકુળ સંજોગોને ધ્યાને લઈને નિર્ણયો લઈ શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.