યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો થઇ ડાયવર્ટ, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો

|

Apr 16, 2024 | 9:27 AM

ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે.

1 / 5
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે.

2 / 5
16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

3 / 5
18 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી દોડતી ટ્રેન નંબર-19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને જશે નહીં.

4 / 5
19 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર-14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 30 મિનિટથી રેગ્યુલેટ (મોડી) કરવામાં આવશે.

5 / 5
ઘરેથી નીકળતા પહેલાં તમારે ટ્રેનનું ટાઈમ ટેબલ અને ટ્રેનનો રુટ ચેક કરી લેવો જેથી કોઈ મુશ્કેલી ના પડે.

Published On - 9:26 am, Tue, 16 April 24

Next Photo Gallery