Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ જવા માટેની ટ્રેન, આટલા સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

|

May 02, 2024 | 1:46 PM

Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.

1 / 5
Bhavnagar haridwar Express : ટ્રેન નંબર 19271 હરિદ્વાર એક્સપ્રેસ ગુજરાતના પ્રવાસીઓ માટે બેસ્ટ ટ્રેન છે. તે સૌરાષ્ટ્રથી ઉપડે છે અને હરિદ્વાર સુધી જાય છે. આ દરમિયાન તે 35થી વધારે સ્ટોપેજ લે છે.

2 / 5
ભાવનગરથી ઉપડતી આ ટ્રેન હરિદ્વાર સુધી મુસાફરોને સફર કરાવે છે. તેના રુટમાં તે 35થી પણ વધારે સ્ટોપેજ આવે છે. આ ટ્રેન 08થી વધારે ગુજરાતના સ્ટેશનોને કવર કરે છે.

3 / 5
આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર પહોંચવામાં લગભગ 31 કલાક 20 મિનિટ લે છે. આ ટ્રેન ભાવનગર BVC થી 20:20:00 વાગ્યે ઉપડે છે અને 03:40:00 વાગ્યે હરિદ્વાર HW પહોંચે છે.

4 / 5
આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે. તેનું સ્લિપર કોચનું ભાડું અંદાજે રુપિયા 640 છે.

5 / 5
ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન ભાવનગર, ભાવનગર પરા, સિહોર, ઢોલા, બોટાદ, લિમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા જેવા સ્ટેશનેથી પસાર થાય છે. આ ટ્રેનમાં જનરલ 3 કોચ, સ્લીપર કોચ 9, 3A, 2A જેવા કોચનો સમાવેશ થાય છે.

Published On - 1:41 pm, Thu, 2 May 24

Next Photo Gallery