યાત્રીઓ કૃપયા ધ્યાન દે! સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તરણ, જાણો ક્યાંથી ઉપડશે

|

Mar 04, 2024 | 2:54 PM

આ અમદાવાદથી ભૂજ જતી ટ્રેન હવે સાબરમતીને બદલે ગાંધીનગરથી પ્રસ્થાન કરશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે.

1 / 5
પશ્ચિમ રેલવેના અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) તેમજ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્ય તેમ જ પ્રસ્તાવિત બ્લોકને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન સાબરમતીને બદલે ગાંધીનગરથી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 / 5
આ ટ્રેન 06 માર્ચ, 2024થી 31 માર્ચ, 2024 સુધી દરરોજ ચાલશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનનું રોકાણ ચાંદલોડિયા-B તેમજ આંબલી રોડ સ્ટેશન પણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

3 / 5
ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ : ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન ભુજથી સવારે 06:50 વાગ્યે ઉપડશે અને 12.56 કલાકે આંબલી રોડ 13.06 કલાકે ચાંદલોડિયા-B અને 13.55 કલાકે ગાંધીનગર પહોંચાડશે. અન્ય તમામ સ્ટેશનો પર તેમનું સ્ટોપ અને ટાઈમ યથાવત રહેશે.

4 / 5
ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ : ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ ટ્રેન ગાંધીનગરથી 17:10 વાગ્યે પ્રસ્થાન કરીને 17:35 વાગ્યે ચાંદલોડિયા-B, 17.45 વાગ્યે આંબલી રોડ, 18.18 વાગ્યે વિરમગામ, 19.19 વાગ્યે ધ્રાંગધ્રા, 19.50 વાગ્યે હળવદ, 20.27 વાગ્યે માળિયા-મિયાણા, 21.12 વાગ્યે સામખિયાળી, 21.30 વાગ્યે ભચાઉ, 22.10 વાગ્યે ગાંધીધામ, 22.48  વાગ્યે આદિપુર પહોંચાડશે.

5 / 5
ટ્રેન નંબર 09455 તેમ જ 09456ના બદલાયેલી ફેરાની બુકિંગ તત્કાલ પ્રભાવથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રીએ અહીં આપેલા વેબસાઇટ www.enquiry.indianrail.gov.in  પરથી મેળવી શકે છે.

Next Photo Gallery