વૃંદાવનમાં મનાવો હોળી-ધૂળેટી..,આ ટ્રેનનો ઉઠાવી શકો છો લાભ, ગુજરાતના આટલા સ્ટેશનોને કરે છે કવર

|

Mar 10, 2024 | 3:25 PM

ગુજરાતમાંથી ઘણા લોકો એવા હોય છે જેને ગોકુલ-મથુરાની હોળી-ધુળેટી રમવાની ઈચ્છા હોય. આવતી 24-25 તારીખે હોળી-ધુળેટી છે તો તમે અત્યારે બુકિંગ કરી શકો છો અને પ્રેમ મંદિરમાં હોળીની મજા લઈ શકો છો.

1 / 5
ટ્રેન નંબર - 19019 હરિદ્વાર એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ સ્ટેશનેથી ઉપડે છે અને હરિદ્વાર સુધીની સફર કરે છે. આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 74 જેટલા સ્ટેશન પર સ્ટોપ લે છે. રાત્રે 00:20 વાગ્યે ઉપડે છે અને મથુરા 24 કલાકે પહોંચાડે છે.

2 / 5
આ દરમિયાન ટ્રેન 60થી વધુ સ્ટેશનો પર સ્ટોપ થાય છે. આ ટ્રેન અઠવાડિયે દરરોજ સેવા આપે છે. ગુજરતમાં આ ટ્રેન વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, મિયાગામ કરજણ, વડોદરા, ગોધરા રુટ પર ચાલે છે.

3 / 5
ટ્રેન નંબર - 12471 સ્વરાજ એક્સપ્રેસ એ બાંદ્રા ટર્મિનસથી ઉપડે છે. આ ટ્રેન બપોરે 11:00 વાગ્યે ઉપડે છે. મથુરા બીજે દિવસે બપોરે સવા 3 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન જમ્મુ તવી સુધીની સફર કરે છે. રવિવાર-સોમવાર અને ગુરુવાર-શુક્રવારે સર્વિસ આપે છે.

4 / 5
આ ટ્રેન ગુજરાતના વાપી, સુરત, ભરુચ, વડોદરા, ગોધરા, દાહોદ સ્ટેશનને આવરી લે છે. 6 સ્લીપર કોચ, અંદાજે 6 કોચ જનરલ છે અને 3A ના 6 કોચ છે અને 2A ના બે કોચ અને 1A ના એક કોચની સુવિધા આપે છે.

5 / 5
ન્યૂઝ લખાય છે ત્યાં સુધીમાં ઉપર મુજબની માહિતી મળી રહી છે. તમારે ટિકિટ બુક કરવાની થાય તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને એક વાર ટ્રેનનું બુકિંગ જોઈ લેવું જોઈએ.

Next Photo Gallery