‘અલાયન્સ’ના સૌથી મોંઘા ખેલાડી કુશલ ટંડનનો પરિવાર જુઓ

કુશલ ટંડન એલાયન્સનો સૌથી મોંઘો ખેલાડી છે, જેમણે લાખોમાં ફી લીધી છે. રિપોર્ટ મુજબ કુશલ ટંડનને આખી સીઝન માટે અંદાજે 1.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.કુશલ ટંડનનો પરિવાર જુઓ.

| Updated on: Jul 28, 2026 | 7:10 AM
1 / 12
નાના પડદાના જાણીતા અભિનેતા કુશાલ ટંડન લગભગ 12 વર્ષ પછી રિયાલિટી ટીવી શોમાં પાછો ફર્યો છે. તે છેલ્લે "ખતરોં કે ખિલાડી 5" માં જોવા મળ્યો હતો.

2 / 12
કુશલ ટંડનનો જન્મ 28 માર્ચ 1985 રોજ થયો છે. તે એક ભારતીય મોડલ અને અભિનેતા છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં તેમના કાર્યો માટે જાણીતા છે. તેણે એક હજારોં મેં મેરી બેહના હૈમાં વિરાટ વાઢેરા, બેહદમાં અર્જુન શર્મા અને બરસાતેં - મૌસમ પ્યાર કામાં રેયાંશ લાંબાની ભૂમિકા ભજવી છે.

3 / 12
કુશલ ટંડનનો પરિવાર જુઓ

કુશલ ટંડનનો પરિવાર જુઓ

4 / 12
તે ભારતીય ટેલી એવોર્ડ્સ અને ગોલ્ડ એવોર્ડ્સ પ્રાપ્તકર્તા છે. તેણે નચ બલિયે, બિગ બોસ અને ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો છે. હાલમાં અલાયન્સનો સૌથી મોંઘો ખેલાડી છે.

5 / 12
કુશલ ટંડનનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો.તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાંથી મેળવ્યું અને બાદમાં હંસરાજ કોલેજ, દિલ્હી અને ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો.

6 / 12
કુશલ ટંડન જાન્યુઆરી 2005માં યોજાયેલી ગ્રાસિમ મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં પ્રથમ રનર-અપ હતા. અભિનયનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, તેમણે એક હજારો મેં મેરી બહેના હૈ માં વિરાટ સિંહ વાઢેરાની ભૂમિકા ભજવી હતી.

7 / 12
 એલેના બોએવા સાથે નચ બલિયે 5 માં ભાગ લીધો હતો. 2013માં તેમણે રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસ 7 માં ભાગ લીધો હતો.2015માં રવિના ટંડન રાહત ફતેહ અલી ખાનના મ્યુઝિક વિડીયો જરૂરી થા માં ગર્લફ્રેન્ડ ગૌહર ખાન સાથે જોવા મળ્યો હતા.

8 / 12
2016માં, ટંડને સોની ટીવીના બેહદમાં જેનિફર વિંગેટ અને અનેરી વજાની સાથે અર્જુન શર્માની ભૂમિકા ભજવી હતી.2018માં, તેમણે ઓલ્ટ બાલાજીના હમઆઈ એમ બિકૉઝ ઓફ અસ માં રાહુલની ભૂમિકા ભજવી હતી.

9 / 12
26 જૂન 2020ના રોજ, તેમણે Zee5 માં ટેક હોરર ફિલ્મ, અનલોકમાં અભિનય કર્યો હતો. ઓગસ્ટ 2020માં તેમણે ALTBalaji ની બેબાકીમાં અભિનય કર્યો હતો.

10 / 12
કુશલ ટંડન મુંબઈમાં "આર્બર 28" નામની એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. તેમણે ફેબ્રુઆરી 2020માં રેસ્ટોરન્ટ ખોલી હતી.2023માં, તેમણે એકતા કપૂરની બરસતેં - મૌસમ પ્યાર કા માં શિવાંગી જોશીની સામે રેયાંશ લાંબાનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું.

11 / 12
2012માં, તેઓ ઈસ્ટર્ન આઈના 50 સૌથી સેક્સી એશિયન પુરુષોના લિસ્ટમાં બીજા ક્રમે હતા. 2017માં કુશલ ટંડનને ટેલિવિઝન પરના ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ મેનમાં 7મા ક્રમે હતા.

12 / 12
 કુશલ ટંડન અને ગૌહર ખાન બિગ બોસ 7 દરમિયાન મળ્યા હતા અને ડેટિંગ શરૂ કર્યું હતું પરંતુ 2014 માં તેમનું બ્રેકઅપ થયું. 2023માં, તે શિવાંગી જોશીને તેમના શો બરસતેંના સેટ પર મળ્યો. 2025માં ટંડને ખુલાસો કર્યો કે તેમનું બ્રેકઅપ થયું છે.

Follow Us