મોહમ્મદ શમી પૂર્વ પત્નીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ આપશે, આવો છે શમીનો પરિવાર

15 નવેમ્બરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈન મેચ રમાય હતી. આ મેચમાં મોહમ્મદ શમીના પ્રદર્શનને જોઈ સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. પરંતુ શમીની આ સફળતા માટે ધણો સંધર્ષ કર્યો છે. તો આજે આપણે મોહમ્મદ શમીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે માહિતી મેળવીશું.

| Updated on: Jul 02, 2025 | 1:30 PM
4 / 7
2005માં શમીના પિતાએ 15 વર્ષની ઉંમરે તેની પ્રતિભાને ઓળખી અને તેને મુરાદાબાદ ક્રિકેટ કોચ બદરુદ્દીન સિદ્દીકીની પાસે તાલીમ માટે લઈ ગયા. જ્યાં શમી ક્રિકેટ શીખ્યો અને પિતાનું સપનું પૂરું કર્યું.

5 / 7
મોહમ્મદ શમીએ  ટેસ્ટ ડેબ્યું 6 નવેમ્બર 2013 વિ. વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતુ. તેમજ ODI ડેબ્યુ 6 જાન્યુઆરી 2013 વિ. પાકિસ્તાન સામે કર્યું હતુ.T20Iમાં ડેબ્યુ  21 માર્ચ 2014 વિ. પાકિસ્તાન સામે કર્યું હતુ.

6 / 7
મોહમ્મદ શમીએ 2014માં મોડલ અને આઈપીએલ ચીયર લીડર હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. આ કપલે 2015માં દીકરીને જન્મ આપ્યો, જેનું નામ આયરા શમી છે. પરંતુ 2018માં જહાંએ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા.

7 / 7
 તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી અને હસીન જહાંના આ લવ મેરેજ હતા. શમી અને હસીન જહાં પહેલી વાર 2012માં મળ્યા હતા. જ્યાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની ચીયર લીડર હતી. શમીને પહેલી જ મુલાકાતમાં હસીન જહાં સાથે પ્રેમ થઈ ગયો હતો અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ 6 જૂન 2014ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે બંન્ને અલગ થઈ ચૂક્યા છે.

Published On - 12:38 pm, Fri, 17 November 23