માનવ સુથારે પોતાના કરિયરની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જુઓ પરિવાર

માનવ સુથારે પોતાના કરિયરની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જુઓ પરિવાર. માનવ જગડુસકુમાર સુથારની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Aug 19, 2026 | 1:45 PM
1 / 11
માનવ સુથારના પિતા જગદીશ સુથાર અને માતા સુશીલા ખૂબ ખુશ છે કે તેના દીકરાને ભારતીય ટીમમાં તક મળી.માનવ સુથારનો પરિવાર જુઓ

2 / 11
માનવ સુથારનો પરિવાર જુઓ

માનવ સુથારનો પરિવાર જુઓ

3 / 11
માનવ સુથાર એક ભારતીય ક્રિકેટર છે. જેની તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ડાબા હાથનો સ્પિન ઓલરાઉન્ડર, માનવ સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે.

4 / 11
માનવ જગદુષકુમાર સુથારનો જન્મ 3 ઓગસ્ટ 2002માં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ડોમેસ્ટિકમાં રાજસ્થાન અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે.

5 / 11
 તેણે 17 ફેબ્રુઆરી 2022ના રોજ 2021-22 રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે 11 ઓક્ટોબર 2022ના રોજ 2022-23 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે ટી20 ડેબ્યૂ કર્યું હતું.

6 / 11
જુલાઈ 2023માં તેમને 2023 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ઇન્ડિયા A ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેમણે ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં UAE A સામે ઇન્ડિયા A માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતુ.

7 / 11
તે 2024 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ માટે પણ રમ્યો છે. સપ્ટેમ્બર 2024માં તેમને 2024-25 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા C ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.તેમણે ઇન્ડિયા B સામે 82 રનની ઇનિંગ રમી.તેમણે ટુર્નામેન્ટમાં ઇન્ડિયા D સામે એક ઇનિંગમાં 7 વિકેટ પણ લીધી હતી.

8 / 11
માનવ છેલ્લા 12 વર્ષમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી પામેલો રાજસ્થાનનો પ્રથમ ખેલાડી છે.તેણે 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 945 રન બનાવ્યા છે અને 129 વિકેટ લીધી છે.

9 / 11
 તેમના પિતા જગદીશ સુથાર એક શિક્ષક છે, જેમણે પોતે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોયું હતું, જે તેમના પુત્રએ હવે પૂર્ણ કર્યું છે.માનવ સુથારનો તમામ ફોર્મેટમાં પ્રભાવશાળી સ્થાનિક ક્રિકેટ રેકોર્ડ છે.

10 / 11
લિસ્ટ એ ક્રિકેટમાં તેણે 25 મેચોમાં 350 રન બનાવ્યા છે અને 34 વિકેટ લીધી છે.

11 / 11
આ ઉપરાંત, તેણે 29 ટી20 મેચોમાં 25 વિકેટ લીધી છે. તેના સતત પ્રદર્શનને કારણે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. (all photo : PTI)

Published On - 7:11 am, Sat, 23 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.