માતા-પિતા બંને સ્ટાર અભિનેતા, ઓટીટીની સ્ટાર અભિનેત્રી શ્રિયા પિલગાંવકરનો પરિવાર જુઓ

શ્રિયા પિલગાંવકર એક સ્ટાર પરિવારમાંથી આવે છે. તે ટેલિવિઝનના ફેમસ કપલ સચિન અને સુપ્રિયા પિલગાંવકરની એક માત્ર દીકરી છે. જે આજે બોલિવુડથી લઈ વેબ સીરિઝમાં ચમકી રહી છે.

| Updated on: Sep 04, 2026 | 7:05 AM
1 / 13
ઓટીટીની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ "મિર્ઝાપુર" માં સ્વીટીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શ્રિયા પિલગાંવકર હવે ઓટીટી પ્લેટફોર્મ પર લોકપ્રિય બની ગઈ છે.

2 / 13
તે અનેક પ્રશંસનીય વેબસીરિઝમાં અભિનય કર્યો છે. શ્રિયાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

3 / 13
શ્રિયા પિલગાંવકરનો પરિવાર જુઓ

શ્રિયા પિલગાંવકરનો પરિવાર જુઓ

4 / 13
શ્રિયા પિલગાંવકરનો જન્મ 25 એપ્રિલ 1989ના રોજ મુંબઈમાં થયો હતો અને તે ફેમસ અભિનેતા સચિન પિલગાંવકર અને સુપ્રિયા પિલગાંવકરના એકમાત્ર સંતાન છે.

5 / 13
સચિન પિલગાંવકર અને સુપ્રિયા પિલગાંવકરના પગલે ચાલીને, તેમની પુત્રી, શ્રિયા પિલગાંવકર, પણ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવી ઓટીટીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શ્રિયા અનેક જાહેરાતો, ફિલ્મો અને વેબ સીરિઝમાં જોવા મળી છે.

6 / 13
બાળપણમાં શ્રિયા પિલગાંવકરે પ્રોફેશનલ સ્વીમર બનવાની તાલીમ લીધી હતી અને શાળામાં ઘણા મેડલ જીત્યા હતા.મોટી થઈને તે ટ્રાન્સલેટર અથવા ભાષાશાસ્ત્રી બની શકે છે તેવું માનીને, પિલગાંવકરે બાળપણમાં જાપાનીઝ ભાષાના વર્ગોમાં પણ ટ્રેનિંગ લીધી હતી.

7 / 13
શ્રિયા મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી છે. બોલીવુડની કેટલીક મોટી અભિનેત્રીઓ પણ તેની સરખામણીમાં નબળી પડે છે. તે હિન્દી, અંગ્રેજી અને મરાઠી તેમજ જાપાની ભાષામાં પણ આવડે છે.

8 / 13
ત્યારબાદમાં અલગ રસ્તો અપનાવવાનું નક્કી કરીને, પિલગાંવકરે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. પિલગાંવકરે બાળપણમાં કથક પણ શીખી હતી.

9 / 13
 શ્રિયા પિલગાંવક એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરે છે.

10 / 13
 અભિનેતા સચિન પિલગાંવકર અને સુપ્રિયા પિલગાંવકરના ઘરે જન્મેલી, તેણીએ મરાઠી ફિલ્મ એકુલ્ટી એક (2013) થી અભિનયની શરૂઆત કરી, જેના માટે તેણીને શ્રેષ્ઠ ડેબ્યૂ માટે મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

11 / 13
ફેન (2016) સાથે તેણીની હિન્દી ફિલ્મ શરૂઆત પછી, પિલગાંવકર મિર્ઝાપુર (2018), ગિલ્ટી માઇન્ડ્સ (2022), ધ બ્રોકન ન્યૂઝ (2022) અને તાઝા ખબર (2023) જેવી સફળ વેબ સીરિઝો સાથે ફેમસ થઈ છે.

12 / 13
શ્રિયા પિલગાંવકે 5 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. તેમણે સીરિયલ તુતુ મેમેમાં બિટ્ટુનું પાત્ર ભજવ્યું હતુ. હવે શ્રિયા પિલગાંવકે વેબ સીરિઝમાં ફેમસ છે.

13 / 13
 તમને જણાવી દઈએ કે,જ્યારે શ્રિયા પાંચ વર્ષની હતી, ત્યારે તે ટીવી શો "તુ તુ મેં મેં" માં દેખાઈ હતી. આ સિરિયલમાં તેના માતાપિતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શો 1994 માં પ્રસારિત થયો હતો.

Published On - 7:04 am, Fri, 4 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.