પતિ સાથે પહેલી ફિલ્મ ફ્લોપ રહી, દીકરો અને વહુ છે બોલિવુડના સુપરસ્ટાર, આવો છે નીતૂ કપૂરનો પરિવાર

નીતુ સિંહ એક જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી છે. તે ઋષિ કપૂરની પત્ની છે. તેમણે 8 વર્ષની ઉંમરે બેબી સોનિયા નામથી અભિનય શરૂ કર્યો હતો. તેના દીકરાની વહુ આલિયા ભટ્ટ છે. તો આજે આપણે નીતૂ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jul 11, 2026 | 7:00 AM
1 / 14

2 / 14
નીતુ કપુર માત્ર પોતાની ફિલ્મો જ નહી પરંતુ પરિવારને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના દીકરા રણબીર કપૂર અને વહુ આલિયા ભટ્ટની સાથે શાનદાર બોન્ડિંગ છે. નીતૂ કપૂરનો પરિવાર જુઓ

3 / 14
 નીતુ કપુર માત્ર ફિલ્મોથી કમાણી નથી કરતી. પરંતુ મોટી જાહેરાત દ્વારા કમાણી કરે છે. રિપોર્ટ મુજબ અભિનેત્રીની નેટવર્થ 37 કરોડ રુપિયા છે.

4 / 14
નીતુ કપુર સિંહનો પરિવાર જુઓ

નીતુ કપુર સિંહનો પરિવાર જુઓ

5 / 14
 નીતુ સિંહનો જન્મ 8 જુલાઈ 1958ના રોજ નવી દિલ્હીમાં હરનીત કૌર તરીકે થયો હતો. તેના માતા-પિતા પંજાબી શીખ દર્શન સિંહ અને રાજી કૌર સિંહ હતા.

6 / 14
નીતુ સિંહ પિતાના મૃત્યુના થોડા સમય પછી, તેમણે બાળ કલાકાર તરીકે અભિનય કરવાનું શરૂ કર્યું અને તેમને બેબી સોનિયા તરીકે શ્રેય આપવામાં આવ્યો હતો.

7 / 14
નીતુ કપૂર એક ભારતીય અભિનેત્રી છે. જે 1960ના દાયકાના અંત, 1970 ના દાયકાના અંત અને 1980 ના દાયકાના પ્રારંભમાં હિન્દી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

8 / 14
નીતુ કપૂરે પોતાની શરૂઆત ધમાકેદાર ફિલ્મ સૂરજ (1966) માં કરી હતી અને ત્યારબાદ રોમેન્ટિક કોમેડી દો કાલિયાં (1968)માં બેવડી ભૂમિકા ભજવી હતી

9 / 14
નીતુએ 1974ની ફિલ્મ "ઝહરીલા ઇન્સાન" માં મુખ્ય અભિનેત્રી તરીકે તેની શરૂઆત કરી હતી, જેમાં તેણે ઋષિ કપૂરની સહ કલાકાર હતી. ત્યારબાદ તે 1970 અને 1980 ના દાયકામાં સુપરહિટ ફિલ્મો આપી, જેમાં "ખેલ ખેલ મેં," "કભી કભી," "અમર અકબર એન્થની," "રફૂ ચક્કર," અને "કાલા પથ્થર" જેવી નોંધપાત્ર ફિલ્મોનો સમાવેશ થાય છે.

10 / 14
ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે ઋષિ કપૂર અને નીતુ કપૂર પ્રેમમાં પડ્યા. તેમણે 22 જાન્યુઆરી 1980 ના રોજ લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. પુત્રી રિદ્ધિમા અને પુત્ર રણબીર કપૂર. લગ્ન પછી, નીતુ કપૂરે પોતાના પરિવારને સમય આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો.

11 / 14
2020માં તેના પતિના અવસાન પછી પોતાને સંભાળી અને ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. નીતુ કપૂરનો પરિવાર તહેવારો અને પ્રંસગોમાં હંમેશા સાથે જોવા મળે છે. નીતુ કપૂરના દીકરાનું નામ રણબીર કપૂર છે. જે બોલિવુડ સ્ટાર છે. રણબીર કપૂરે બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટા સાથે લગ્ન કર્યા છે. રણબીર અને આલિયા એક દીકરીના માતા-પિતા છે.

12 / 14
 નીતૂ કપૂરની દીકરીનું નામ રિદ્ધિમા કપૂર સાહની છે. તે એક ફેમસ ફેશન ડિઝાઈનર અને બિઝનેસવુમન છે. તેમણે 2006માં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ભરત સાહની સાથે લગ્ન કર્યા અને તેમને સમારા સાહની નામની દીકરી છે.

13 / 14
લગભગ 26 વર્ષ પછી, તેણી 2009 માં આવેલી ફિલ્મ "લવ આજ કલ" માં અભિનયમાં પાછી ફરી. ત્યારબાદ તેણી ઋષિ કપૂર સાથે ફિલ્મ "દો દૂની ચાર" માં દેખાઈ. ફિલ્મ "દાદી કી શાદી" માં દેખાઈ હતી, જેમાં તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની પણ હતી.

14 / 14
એક્શન ફિલ્મ બેશરમ, રોમેન્ટિક ડ્રામા ફિલ્મ જબ તક હૈ જાનમાં મહેમાન ભૂમિકા ભજવી હતી અને ફિલ્મ જુગ્જુગ જીયોમાં અભિનય કર્યો હતો, જેના કારણે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ માટે વધુ એક નામાંકન મળ્યું હતું.

Follow Us