કરોડોના માલિક, જીવે છે સિંપલ લાઈફ, 14 વર્ષ પછી ટોક શોમાં ફર્યા પરત, જુઓ પરિવાર

અભિનેતા શેખર સુમન તેમના ટોક શો શેખર ટુનાઈટ સાથે પાછા ફર્યા છે.અભિનેતા અને હાસ્ય કલાકાર શેખર સુમને 1984માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. શેખર સુમનનો પરિવાર જુઓ.

| Updated on: May 24, 2026 | 7:15 AM
1 / 11
ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા શેખર સુમને અનેક ટેલિવિઝન શોમાં કામ કર્યું અને ઘણા રિયાલિટી શો હોસ્ટ કર્યા પરંતુ બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી શક્યા નહીં. બોલિવુડ નહી રિયાલિટી શોએ કિસ્મત ચમકાવી.

2 / 11
શેખર સુમન તેમનો નવો યુટ્યુબ શો 'શેખર ટુનાઇટ' સાથે એ જ સ્ટાઈલમાં પાછા ફર્યા છે જેણે 'મૂવર્સ એન્ડ શેકર્સ'ને આઇકોનિક બનાવ્યું હતું.શેખર સુમનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

3 / 11
 શેખર સુમનનો પરિવાર જાણો

શેખર સુમનનો પરિવાર જાણો

4 / 11
 શેખર સુમનનો જન્મ 7 ડિસેમ્બર 1962ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, એન્કર, નિર્માતા, દિગ્દર્શક અને સિંગર છે જે હિન્દી સિનેમામાં કામ કરે છે.

5 / 11
શેખર સુમને 4 મે 1983ના રોજ અલકા સુમન સાથે લગ્ન કર્યા હતા. તેમના નાના દીકરા, અધ્યયન સુમન બોલીવુડ અભિનેતા છે.તેમનો મોટો દીકરો આયુષનું 3 એપ્રિલ 1995ના રોજ 11 વર્ષની ઉંમરે હૃદય રોગથી અવસાન થયું હતુ.

6 / 11
અભિનેતાએ શશિ કપૂર દ્વારા નિર્મિત અને ગિરીશ કર્નાડ દ્વારા દિગ્દર્શિત રેખાની વિરુદ્ધ ઉત્સવ સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે માનવ હાથ્ય, નાચે મયુરી, સંસાર, અનુભવ, ત્રિદેવ, પતિ પરમેશ્વર અને રણભૂમિ સહિત લગભગ 35 ફિલ્મોમાં કામ કર્યું છે.

7 / 11
તેમણે "કુછ ખ્વાબ ઐસે" નામના સંગીત આલ્બમથી મ્યુઝિકની શરૂઆત કરી હતી.  સુમનએ 2014 ની ફિલ્મ "હાર્ટલેસ" થી દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો.

8 / 11
શેખર સુમન મે 2009માં કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના શત્રુઘ્ન સિંહા સામે હારી ગયા હતા, અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

9 / 11
5 મે 2024ના રોજ, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.શેખર સુમન મોટા અને નાના બંને પડદા પર કામ કરી ચૂક્યા છે. બંને પછી તેમણે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમણે હીરામંડીમાં નવાબની ભૂમિકા ભજવી હતી.

10 / 11
 ફિલ્મોમાં ગેરહાજરી હોવા છતાં, શેખર સુમન કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર અને બાઈક પણ છે. શેખર સુમન ટેલિવિઝન દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ્યા અને બાદમાં ફિલ્મોમાં કામ કર્યું હતુ.

11 / 11
અભિનેતા અને હોસ્ટ શેખર સુમનના પુત્રનું 1995માં અવસાન થયું હતું. જ્યારે તેમને હૃદયરોગની ગંભીર બીમારી થઈ ત્યારે તેઓ 10-11 વર્ષના હોવાનું કહેવાય છે.

Follow Us