2 વખત લગ્ન કર્યા, ફિલ્મના સેટ પર પગમાં ઝેરી જંતુ કરડતા અભિનેતા હોસ્પિટલમાં દાખલ, જુઓ પરિવાર

પ્રભાસની ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઝેરી જંતુએ કરડ્યા બાદ અભિનેતા રાજેશ શર્માની તબિયત અચાનક બગડી ગઈ છે. રાજેશ શર્મા હોસ્પિટલમાં દાખલ છે. તો આજે આપણે રાજેશ શર્માના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Jul 12, 2026 | 7:10 AM
1 / 10
રાજેશ શર્મા હિન્દી ફિલ્મોમાં એક લોકપ્રિય ચહેરો છે. તેઓ તાજેતરમાં ભૂત બાંગ્લામાં જોવા મળ્યા હતા. રાજેશ શર્મા ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓને લઈ ચાહકોના દિલ પર મોટી છાપ છોડી છે.(Getty Images)

2 / 10
લોકપ્રિય અભિનેતા રાજેશ શર્મા તાજેતરમાં પ્રભાસની ફિલ્મ "ફૌજી" ના શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. એક જીવજંતુના કરડવાથી તેમની તબિયત લથડી હતી, જેના કારણે તેમને ખૂબ તાવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેવી પહેલા ચર્ચાઓ થઈ રહી હતી. Credits: Wikipedia

3 / 10
હવે આ મામલે અભિનેતા રાજેશ શર્માની તબિયત બગડ્યા બાદ સામે આવેલા જીવડાના કરડવાના દાવા અંગે હવે નવો વળાંક આવ્યો છે. પ્રભાસની ફિલ્મ ‘ફૌજી‘ની પ્રોડક્શન ટીમે સ્પષ્ટ કર્યું છે કે શૂટિંગ દરમિયાન રાજેશ શર્મા સાથે આવી કોઈ ઘટના બની હોવાની તેમને જાણ નથી.( photo Credits: imdb)

4 / 10
રાજેશ શર્મા ભારતીય સિનેમાના એક વરિષ્ઠ અભિનેતા છે, જેમણે દાયકાઓથી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું છે.રાજેશ શર્માનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો( photo Credits: imdb)

5 / 10
રાજેશ શર્માનો જન્મ ભારતના લુધિયાણામાં થયો હતો અને તેમણે કોલકાતામાં કામ કર્યું હતું. ત્યાં તેમણે કોલકાતામાં 'રંગકર્મી' નામના થિયેટર ગ્રુપમાં અભિનય શરૂ કર્યો. ( photo Credits: imdb)

6 / 10
તેઓ નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાજેશ શર્માએ બંગાળી અભિનેત્રી સુદીપ્તા ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા અને પછીથી તેમના છૂટાછેડા થઈ ગયા હતા,  2011માં સંગીતા શર્મા સાથે લગ્ન કર્યા હતા.( photo Credits: imdb)

7 / 10
 રાજેશ શર્માએ 1996ની હિન્દી ફિલ્મ માચીસથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.આ પછી, તેમણે 2000ના દાયકાની શરૂઆતમાં બંગાળી ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. માચીસમાં, રાજેશ શર્માએ ચંદ્રચુર સિંહ, જિમી શેરગિલ, રાજ ઝુત્શી, તબ્બુ અને ઓમ પુરી સાથે કામ કર્યું હતુ. ( photo Credits: imdb)

8 / 10
2000માં તેમણે બંગાળી ફિલ્મ "પરમિત્ર એક દિન" માં પુનરાગમન કર્યું. આ ફિલ્મ અપર્ણા સેન દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત હતી. બંગાળી ફિલ્મોમાં અભિનય કર્યા પછી, તેઓ 2005માં ફિલ્મ "પરિણીતા" સાથે બોલિવૂડમાં પરત ફર્યા. આ વિદ્યા બાલનની પહેલી ફિલ્મ હતી, જેમાં તેમણે સૈફ અલી ખાન સામે અભિનય કર્યો હતો.

9 / 10
રાજેશ શર્મા મુખ્યત્વે બોલિવૂડ અને બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. રાજેશ શર્મા હિન્દી ફિલ્મો ઇશ્કિયા, નો વન કિલ્ડ જેસિકા, ચિલ્લર પાર્ટી, ધ ડર્ટી પિક્ચર, સ્પેશિયલ 26, બી.એ.માં દેખાયા છે.

10 / 10
તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, બજરંગી ભાઈજાન, ટોયલેટ: એક પ્રેમ કથા એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અને ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કામ કરી ચૂક્યા છે.

Published On - 7:08 am, Sun, 12 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.