20 વર્ષની ઉંમરે દીકરીએ ચમકાવ્યું પિતાનું નામ, આવો છે રાજ અર્જુનનો પરિવાર

સિક્રેટ સુપરસ્ટારથી ફેમસ અભિનેતા રાજ અર્જુન પોતાની અનોખી અભિનય કુશળતા માટે જાણીતા છે. તેમણે અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. બોલિવૂડ ઉપરાંત, રાજ અર્જુન સાઉથ ફિલ્મોમાં પણ દેખાયા છે.તો જુઓ રાજ અર્જુનના પરિવારમાં કોણ કોણ છે

| Edited By: | Updated on: Dec 25, 2025 | 8:28 AM
4 / 13
સારા અર્જુન ફિલ્મ ધુરંધરથી ખુબ જ ફેમસ થઈ છે.  પિતા ભાઈ પણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

5 / 13
રાજ અર્જુનનો જન્મ 8 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ભોપાલમાં રંગભૂમિ સાથે સંકળાયેલા હતા.તેમના લગ્ન સાન્યા સાથે થયા છે. તેમની દીકરી સારા અર્જુન પણ એક અભિનેત્રી છે.

6 / 13
રાજ અર્જુનની દીકરી હાલમાં બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરમાં જોવા મળી છે. આ ફિલ્મમાં તેના પાત્રના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે.

7 / 13
અર્જુને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બ્લેક ફ્રાઈડેથી એન્ટ્રી કરી છે. તેમને ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી.તેમણે થલાઈવી અને લવ હોસ્ટેલ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

8 / 13
બોલિવુડમાં સિક્રેટ સુપરસ્ટારથી એન્ટ્રી કરી તો તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ થાંડવમથી પ્રવેશ કર્યો હતો. અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ ડિયર કોમરેડથી પ્રવેશ કર્યો.

9 / 13
રાજ કહે છે કે તેમના જીવનનો દરેક મોટો વળાંક તેમની પુત્રી સારા સાથે સંબંધિત છે.

10 / 13
તેના જન્મના થોડા સમય પછી, મને મારો પહેલો મુખ્ય રોલ મળ્યો.'રાઉડી રાઠોડ' અને 'ડિયર કોમરેડ' પછી તેમનું નસીબ ચમક્યું.

11 / 13
ધુરંધર ફિલ્મની લોકપ્રિયતા તેની 20 વર્ષીય અભિનેત્રી સારા અર્જુનને કારણે પણ છે, જેમણે 40 વર્ષીય અભિનેતા રણવીર સિંહની સામે અભિનય કર્યો છે. સારા અર્જુને બાળ કલાકાર તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને સુંદરતામાં અનેક અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

12 / 13
તમને જણાવી દઈએ કે રાજ અર્જુને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ ઘણી નાની હતી.  થલાઈવી દ્વારા, રાજ અર્જુને ચાહકોને પોતાનો એક નવો અવતાર દેખાડ્યો હતો, જેને તેઓ કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં.

13 / 13
  અહેવાલો અનુસાર રાજ અર્જુનની દીકરીની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયા છે. આજે બાપ-દીકરી કરોડો રુપિયાના માલિક છે.

Published On - 6:45 am, Thu, 25 December 25