AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2014થી લઈને 2026 સુધી સ્વતંત્રતા દિવસ પર PM મોદીની પાઘડીની દરેક વખતે ચર્ચા થઈ ,જુઓ ફોટો

15 August 2026 : દરેક વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડી ખૂબ જ ખાસ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની પાઘડીમાં એક વસ્તુ સામાન્ય રહી છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ચાલો તમને જણાવીએ કે વડાપ્રધાન મોદીની પાઘડીમાં શું છે ખાસ?

| Updated on: Aug 15, 2026 | 7:55 AM
Share
દરેક ભારતીય સ્વતંત્રતાની ઉજવણીમાં ડૂબેલો છે. પીએમ મોદી સતત 13મી વખત લાલ કિલ્લાની કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. તેની સ્પીચ સિવાય તેનો લુક પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. ખાસ કરીને તેમની રંગબેરંગી અને સુંદર પાઘડીની દરેક વખતે ચર્ચા થાય છે. 2014થી લઈને અત્યાર સુધી દરેક વખતે તે સ્વતંત્રતા દિવસના અવસર પર અલગ-અલગ પાઘડીમાં જોવા મળ્યા છે.

1 / 13
વર્ષ 2014માં પીએમ મોદીએ ખૂબ જ ખાસ પાઘડી પહેરી હતી. તે રાજસ્થાનની જોધપુરી પાઘડીમાં જોવા મળ્યા હતા. આ લાલ પાઘડીની ધાર પર એક લીલી પેટર્ન હતી, જે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી.

2 / 13
 આગામી વર્ષે 2015માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદી ઘેરા પીળી પાઘડીમાં જોવા મળ્યા હતા. પીળા રંગ ઉપરાંત તે ચોક્કસ પાઘડીમાં વિવિધ રંગોની લાઈનની ડિઝાઇન પણ હતી.

3 / 13
 2016માં ફરી એકવાર વડાપ્રધાન મોદી ખાસ પાઘડીમાં જોવા મળ્યા હતા. તેમણે લાલ કિલ્લાની સ્પીચ આપતી વખતે ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી.

4 / 13
2017ના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદી પણ ખૂબ જ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. તેણે ઘાટો લાલ અને પીળા રંગની પાઘડી પહેરેલી હતી.

5 / 13
 વર્ષ 2018માં વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ માટે કેસરી અને લાલ રંગની પાઘડી પહેરી હતી.

6 / 13
પીએમ મોદીએ 2019માં પણ પોતાનો અલગ દેખાવ એવો જ રાખ્યો હતો. ધ્વજવંદન દરમિયાન તેઓ મલ્ટી કલરની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

7 / 13
વર્ષ 2020માં દેશ કોરોના સમયગાળા દરમિયાન આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ ખાસ કેસરી અને ક્રીમ રંગની પાઘડી પહેરી હતી. તેણે આ જ રંગનો માસ્ક પણ પહેર્યો હતો.

8 / 13
 વર્ષ 2021માં દેશ તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ કોલ્હાપુરી ફેટા સ્ટાઈલની પાઘડી પહેરી હતી. તેમની પાઘડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી, જેના પર બધાની નજર ટકેલી હતી.

9 / 13
વર્ષ 2022માં વડાપ્રધાન લાલ કિલ્લા પર ક્રીમ રંગની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. તે પાઘડી પર ત્રિરંગાની છાપ પણ હતી, જે તેને ખૂબ જ સુંદર અને આકર્ષક બનાવી રહી હતી.

10 / 13
2023માં પીએમ મોદી ખૂબ જ ખાસ લુકમાં જોવા મળ્યા હતા. ધ્વજવંદન દરમિયાન તેમણે સફેદ કુર્તા અને ચૂડીદાર સાથે મલ્ટી કલર રાજસ્થાની બાંધણી પ્રિન્ટની પાઘડી પહેરી હતી.

11 / 13
 15 ઓગસ્ટ 2024ના દિવસે PM મોદીએ ઘાટા મેથી પીળા તેમજ લીલા કલરના લહેરિયા વાળી રાજસ્થાની પાઘડી પહેરી હતી. તેના લુકની દરેક જગ્યાએ ચર્ચા રહે છે.

12 / 13
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે પરંપરાગત "બંધેજ" પાઘડી પહેરી હતી. આ પાઘડીનું પરંપરાગત અને સાંસ્કૃતિક મહત્વ માનવામાં આવે છે.

13 / 13

સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાનનો રેકોર્ડ ધરાવનાર નરેન્દ્ર મોદીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

g clip-path="url(#clip0_868_265)">