Good News : અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આ મહત્વના પુલની કામગીરી પૂર્ણ, જુઓ ફોટા

|

Jul 16, 2024 | 3:55 PM

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ મહારાષ્ટ્ર અને ગુજરાત માટે એક મહત્તવનો પ્રોજેકટ છે. આ બુલેટ ટ્રેનની શરુઆત થતાની સાથે લાખો લોકોનો મુસાફરીનો સમય બચી જશે. આ બુલેટ ટ્રેન પ્રોજેકટના પગલે કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે.

1 / 5
મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે. આ પ્રોજેક્ટમાં નિષ્ણાતોની દ્રષ્ટિએ આગવુ મહત્તવ છે.

2 / 5
જો આ પુલની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ પુલની લંબાઈ 160 મીટર છે. જ્યારે 4 ફુલ સ્પાન ગર્ડર છે.

3 / 5
આ પુલ માટે બાંધવામાં આવેલા થાંભલાની ઊંચાઈ આશરે 14 મીટરથી 23 મીટર છે. તેમજ 4 મીટર અને 5 મીટર વ્યાસ ( 3નંગ)ના ગોળાકારમાં વીંધેલા છે.

4 / 5
આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે.

5 / 5
કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિમી દૂર આવેલી છે.

Next Photo Gallery