ગૃહ મંત્રી અમિત શાહની પતંગબાજી…મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉતરાયણની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

| Updated on: Jan 14, 2025 | 2:16 PM
4 / 5
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

5 / 5
ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીન પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીન પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.