Gujarati NewsPhoto galleryHeavy buying in stocks priced below Rs 100 upper circuit started today Share Market
Small Stock : 100 રૂપિયાથી ઓછી કિંમતના સ્ટોકમાં ભારે ખરીદી, આજે લાગી અપર સર્કિટ, 6 મહિનામાં પૈસા કર્યા ડબલ
મલ્ટિબેગર સ્ટોકની કિંમત રૂ. 100થી નીચે છે તે આજે 5 ટકાની અપર સર્કિટ પર પહોંચી ગયો છે. કંપની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઓગસ્ટમાં કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ. 425.71 કરોડની આવક મેળવી છે. એક વર્ષ અગાઉ સમાન અર્ધમાં કંપનીની આવક રૂ. 209.65 કરોડ હતી. કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 103 ટકાનો વધારો જોવા મળ્યો છે.