3 / 5
ઘરે વાળમાં તેલ બનાવવા માટે 8 થી 10 જાસુદના ફૂલ, લગભગ 300 ગ્રામ નારિયેળનું તેલ, ચાર ચમચી મેથીના દાણા, મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન, બેથી ત્રણ ચમચી રોઝમેરીનાં પાન લો. આ તમામ ઘટકો તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તેલ ડેન્ડ્રફને પણ ઘટાડે છે અને વાળ ખરવાથી છુટકારો મેળવવાની સાથે વાળ લાંબા અને ઘાટ્ટા પણ બને છે.