Home Remedy : એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય ! ચહેરાના ડાઘ દૂર કરવા માટે આ 5 દેશી ઉપાય અપનાવો, સ્કિન ચમકવા લાગશે

લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બાને લઈને ચિંતિત રહે છે. હવે આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

| Updated on: Nov 18, 2025 | 3:51 PM
4 / 8
લીંબુમાં રહેલું વિટામિન C કોલેજનનું પ્રોડક્શન વધારે છે અને કાળા ડાઘ ઘટાડે છે. અડધું લીંબુ નિચોવી, થોડું પાણી ઉમેરો અને તેને કોટન બોલ (Cotton Ball) થી ડાઘ પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. (નોંધ: સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ અઠવાડિયામાં ફક્ત બે વાર આનો ઉપયોગ કરવો જોઈએ.)

5 / 8
હળદરમાં રહેલું કર્ક્યૂમિન ત્વચાના સોજાને ઘટાડે છે અને રંગતને સુધારે છે. એક ચમચી હળદરમાં થોડું મધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાગ પર લગાવો અને 15–20 મિનિટ પછી ધોઈ નાખો. અઠવાડિયામાં 2–3 વાર ઉપયોગ કરવાથી ત્વચામાં સુધાર જોવા મળે છે.

6 / 8
કાચા બટાકામાં વિટામિન સી અને એન્ઝાઇમ હોય છે, જે ત્વચાના કોષો (Skin Cells) ને સુધારે છે તેમજ કાળા ડાઘ દૂર કરે છે. બટાકાને છીણી લો, તેનો રસ કાઢો અને તેને કોટન બોલથી ડાઘ પર લગાવો. આટલું કર્યા બાદ 15 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવશે.

7 / 8
નાળિયેર તેલમાં રહેલ ફેટી એસિડ અને વિટામિન E ત્વચાને Deep Moisturize બનાવે છે તેમજ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર થોડું ગરમ ​​નાળિયેર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. બસ હવે તમને થોડા દિવસોમાં જ નોંધપાત્ર ફરક જોવા મળશે.

8 / 8
આ ઘરગથ્થુ ઉપચારો ફક્ત ડાઘ-ધબ્બા જ ઓછા કરતા નથી પણ તમારી ત્વચાને સ્વસ્થ અને નેચરલ રીતે ચમકદાર બનાવે છે. આ ઉપાયો કામ કરવામાં ધીમા છે પરંતુ તે સુરક્ષિત, સસ્તા અને સાઇડ ઈફેક્ટ વગરના છે.

Published On - 3:51 pm, Tue, 18 November 25